અંબાલાલ પટેલની આંધી-વંટોળની નવી આગાહી, મે મહિનામાં કેવા ફેરફારો આવશે?

new forecast : અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા સાથે કેવા ફેરફારો આવી શકે તે અંગેની આગાહી કરી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલ ની આગાહી

અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ ઉભો થવાની શક્યતા વ્યક્ત કરી છે. 26 તારીખથી વેસ્ટન ડીસ્ટબન્સ આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રિમોન્સ એક્ટિવિટી થવાની આગાહી પણ કરી છે. રાજ્યમાં આપણી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ આગામી દિવસોમાં હોવાની આગાહી કરાઇ છે.

આ પણ વાચો : ચક્રવાત સર્જાશે! અંબાલાલ પટેલે કરી આકરી આગાહી

28 અને 29 માં ગરમી વધશે

અંબાલાલ પટેલે જણાવ્યું કે, નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગર નો ભેજ ભેગો થશે. આવવામાં 28 અને 29 તારીખ ના સમયગાળામાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જવાની શક્યતા છે. આ સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતા રહેલી છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન જવાની શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ પણ વાચો : આગામી 2 દિવસ સાવધાન, ગુજરાતના આ ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી

10થી 14માં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ

એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનો આકરો રાઉન્ડ આવવાની આગાહી આમાલાલ પટેલે કરી છે. આ સિવાય મે મહિનામાં દેશમાં પ્રમોસુન એક્ટિવિટી ની શરૂઆત થઈ શકે છે. 10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેવાની શક્યતાઓ છે.

આ પણ વાચો : ગુજરાતમાં વરસાદનું ખતરો? પરેશ ગોસ્વામીએ તારીખો સાથે કરી આગાહી

new forecast : અંબાલાલ રાજ્યમાં ગરમીનું પ્રમાણ એપ્રિલ મહિનાના અંતમાં તથા મે મહિના દરમિયાન વધુ રહેવાની આગાહી કરી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી અને બહાર જવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.

26 થી 28 તારીખ દરમિયાન કચ્છના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. આ દરમિયાન અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

new forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
મે મહિનામાં કેવા ફેરફારો આવશે?

10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેવાની શક્યતાઓ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment