બે દિવસ બાદ પરેશ ગોસ્વામીની તાપમાન ફરી બદલાવાની આગાહી

WhatsApp Group Join Now

Paresh Goswami : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ભારે ગરમી જોવા મળી રહે છે. ત્યારે પરેશ ગોસ્વામી દ્વારા પવન અને તાપમાન અંગેની આગાહી કરીને ગુજરાતના હવામાન અંગેનુ નવું અનુમાન જાહેર કર્યું છે. તેમણે એપ્રિલ મહિનાના બાકી દિવસોમાં કેવું હવામાન રહેશે. તે અંગેની આગાહી જાહેર કરી છે.

Paresh Goswami

પરેશ ગોસ્વામી ની આગાહી

પરેશ ગોસ્વામી તેમની youtube ચેનલ માં આપેલી માહિતી અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી પવનની દિશા અને સ્પીડમાં ફેરફાર થઈ રહ્યો છે. એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં 10 થી 12 કિમી પ્રતિ કલાક પવન ફુંકાયો હોવો જોઈએ. પરંતુ તેની જગ્યાએ હાલ પવનની સ્પીડ 12થી લઈને 16-17 સુધી ની ઝડપે ફુંકાઈ રહ્યો છે. હાલ પવનની ગતિ વધારે ચાલી રહી છે. સાથે પવનની દિશા પણ વારંવાર બદલાય રહી છે. પવનની દિશા બદલાવાના કારણે ગુજરાતમાં તાપમાનમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ અસર થઈ રહી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની આંધી-વંટોળની નવી આગાહી, મે મહિનામાં કેવા ફેરફારો આવશે?

તાપમાન અંગે કરી આગાહી

આ સાથે પરેશ ગોસ્વામી એ કહ્યું કે, સામાન્ય તાપમાન આવવું જોઈએ તેમાં પણ બે ડિગ્રી જેવું ઊંચું તાપમાન નોંધાયું છે. પવનની દિશા બદલાવાના કારણે તાપમાનમાં પણ ફેરફારો આવી રહ્યા છે. એસી માં બેઠેલા લોકોને અનુભવ નહીં થયો હોય. પરંતુ જે બહાર જતા હશે અને ખેતરમાં કામ કરતા હશે. તેને ભારે ગરમીનો અહેસાસ થયો હશે.

આ પણ વાચો : ચક્રવાત સર્જાશે! અંબાલાલ પટેલે કરી આકરી આગાહી

જોકે પવનની દિશા બદલાવાના કારણે કેટલાક વિસ્તારોમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તે સિવાયના જે વિસ્તારો જેવા કે અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, અમદાવાદ, કપડવંજ અને ખેડાની સાથે સાથે હિંમતનગર, વડોદરા અને વડાલીમાં વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે. હજુ પણ તાપમાનમાં થોડા દિવસ વધારો થવાની શક્યતા છે.

આ પણ વાચો : આગામી 2 દિવસ સાવધાન, ગુજરાતના આ ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી

Paresh Goswami : આ સાથે પરેશ ગોસ્વામી એ કહ્યું કે, જ્યારે પવનની દિશા બદલાય ત્યાં તાપમાન થોડું નીચું જાય પરંતુ ઉપર જણાવેલા વિસ્તારોમાં તાપમાન ઊંચું જ જોવા મળી શકે છે. આ તાપમાનની સ્થિતિ હજી 26 તારીખ સુધી જોવા મળી શકે છે. 27 તારીખથી આપણું તાપમાન સામાન્ય થવાની શક્યતા છે.

Paresh Goswami

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
તાપમાનની ગાહી

અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, અમદાવાદ, કપડવંજ અને ખેડાની સાથે સાથે હિંમતનગર, વડોદરા અને વડાલીમાં વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment