prediction on Navratri : ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ ટૂંક સમયમાં થઈ જશે. પરંતું હવે જ્યારે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકે તેવી આગાહીઓ સામે આવી રહી છે. ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે.
નવરાત્રિના 9 દિવસની આગાહી – prediction on Navratri
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 3 થી 5 તારીખ દરમિયાન હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
આ પણ વાચો : હજી તરબોળ કરે તેવો વરસાદ બાકી છે! જાણો અંબાલાલ પટેલની નવી આગાહી
9 થી 12 દરમિયાન ચિત્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહે છે – prediction on Navratri
આગામી તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને 12 તારીખે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેલી છે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા ઓ જણાય રહી છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા છે.
આ પણ વાચો : આજે રાત્રે 23 જીલ્લામાં સવઘાન, જાણો કયાં કયાં જીલ્લામાં અતિભારે વરસાદની આગાહી?
ઓક્ટોબરમાં વાવાઝોડું આવશે?
અંબાલાલ પટેલે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર જોવા મળશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા છે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા જોવા મળશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19 અને 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ થઈ શકે અને ક્યાંક માવઠું થવાની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 3 થી 5 તારીખ દરમિયાન હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.