નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

prediction on Navratri

prediction on Navratri : ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ ટૂંક સમયમાં થઈ જશે. પરંતું હવે જ્યારે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકે તેવી આગાહીઓ સામે આવી રહી છે. ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે. નવરાત્રિના 9 દિવસની આગાહી – prediction on Navratri … Read more