અંબાલાલ ૫ટેલની આગાહી
- ambalal forecast bay of bengal cyclone : ઓક્ટોબર મહિનામાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થશે.
- ગરમી સાથે અનેક વાવાઝોડા આવવાની શક્યતા છે.
- દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે.
- 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે.
- અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે.
- સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.
- 9 ઓક્ટોબર સુધીમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. એેક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કરા સાથે વરસાદની શક્યતા રહેશે.
- હમણા ગરમીમાંથી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન ઘટતા અને પવન રહેતા ગરમીમાં ઘટાડો થશે. બપોરના ભાગમાં ગરમી રહેશે અને બેવડી ઋતુનો અહેસાસ થશે.
- 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.
બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, નોરતામાં વરસાદની રમઝટ બોલાવશે: અંબાલાલની મોટી આગાહી
અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.
વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે
ambalal forecast bay of bengal cyclone : આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, શિયાળામાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થાય છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ થતી હોય છે. ત્યારે 9 ઓક્ટોબર સુધીમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. તે પછી પણ મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. એેક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કરા સાથે વરસાદની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતમાં 8 ઓક્ટોબર સુધીમાં વાદળો આવશે અને કદાચ વરસાદ પણ થઇ શકે. જોકે, વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ઉત્તર ભારતમાં બરફ વર્ષા થવાથી ઠંડી વહેલી આવી શકે છે.
સવારે અને રાત્રે ઠંડા પવનો ફુંકાશે
અંબાલાલ પટેલએ એમ પણ જણાવ્યું કે, સવારે અને રાત્રે ઠંડા પવનો ફંકાઇ રહ્યા છે. એટલે આ વખતે ચોમાસું પાછળ જઇ શકે છે. જેથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો વહેલા આવી શકે છે. હમણા ગરમીમાંથી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન ઘટતા અને પવન રહેતા ગરમીમાં ઘટાડો થશે. બપોરના ભાગમાં ગરમી રહેશે અને બેવડી ઋતુનો અહેસાસ થશે. જેથી લોકોએ કાળજી રાખવી જોઈએ.
બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે. (ambalal forecast bay of bengal cyclone)