12 થી 18 તારીખમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી!

Ambalal Patel prediction : ગુજરાતના જાણીતા હવામાનની નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ મહિનામાં હવામાનમાં પલટો આવવાની સાથે વરસાદની પણ આગાહી કરી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલ ની નવી આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં સાત એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. 9 તારીખથી વાતાવરણમાં ફેરફાર થશે. આ સાથે તેમણે જણાવ્યું કે, મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં 4 ડીગ્રી ઉષ્ણતાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

આ પણ વાચો : આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદની આગાહી

12 થી 18 તારીખમાં વરસાદ થવાની શક્યતા?

અંબાલાલ પટેલ દ્વારા 12 થી 18 તારીખમાં દેશના કેટલાક ભાગોમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ પલટાને કારણે પ્રિમુનસુન એક્ટિવિટી જોવા મળશે. જેને લીધે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે. ગુજરાતના અનેક ભાગોમાં માવઠું પડવાની શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતનું ચોંમાસુ ટનાટન રેહેવાની પરેશ ગોસ્વામીની આગાહી

Ambalal Patel prediction : 12 એપ્રિલ થી 18 એપ્રિલના સમયગાળા દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. જેમ પંચમહાલ, અમદાવાદ, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. જ્યારે કચ્છ, સુરત અને ઉતર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.

Ambalal Patel prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
વરસાદની આગાહી

અંબાલાલ પટેલ દ્વારા 12 થી 18 તારીખમાં દેશના કેટલાક ભાગોમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment