આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – cotton market price

WhatsApp Group Join Now

‍આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – cotton market price

આ પણ વાંચો: અંબાલાલ પટેલની સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી, ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ? 

શુ છે આજની બજાર હલચલ?

ગુજરાતમાં કપાસની આવકો થોડી વધી રહી છે, પરંતુ બીજી તરફ ખેતરમાં ઊભેલા કપાસને હવે વરસાદની તાતી જરૂર છે. જો વરસાદ એકાદ સપ્તાહમાં નહીં આવે તો કપાસનાં પાકમાં મોટી નુકસાની-ઉતારા ઘટી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે. કપાસની બજારમાં આગળ ઉપર લેવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

કપાસનાં વેપારીઓ કહે છેકે બજારો આગામી દિવસોમાં એક રેન્જમાં અથડાયા કરશે. આજે પણ ભાવમાં મણે બે- પાંચ રૂપિયાની વધઘટ હતી.

નવા કપાસની અમરેલીમાં ૬૦૦ મણ, બાબરામાં ૨૦૦ મણ અને સાવરકુંડલામાં ૫૦૦ મણની આવક હતી. છૂટક અન્ય યાર્ડોમાં ૩૦૦થી ૫૦૦ મણની આવકનો અંદાજ છે. એમ.પી.માં નિમાડમાં ચારથી પાંચ નવી જિનિંગ પણ ચાલુ થઈ હતી, જેમાં કપાસનાં મૂહૂર્તનાં ભાવ રૂ.૫૦૧૧થી ૬૧૧૧ પ્રતિ ક્વિન્ટલનાં ભાવ બોલાયાં હતાં.

કડીમાં મહારાષ્ટ્રની બે- ત્રણ ગાડી અને કાઠીયાવાડની બે-ચાર ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૦૦ થી ૧૫૬૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૫૫૦ થી ૧૬૨૫ હતાં.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની ૭થી ૮ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૪૭૦થી ૧૫૦૦નાં હતાં.

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૨૫ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ.૧૬૧૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૩૦૦થી ૧૩૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૪૫૦થી ૧૬૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

રાજકોટમાં ૭૫૦૦થી ૮૦૦૦ મણની આવક હતી. ભાવ ફોર-જીનાં રૂ.૧૫૭૦થી ૧૫૯૦, એ માં રૂ.૧૫૫૦થી ૧૫૭૦, બીમાં રૂ.૧૫૦૦થી ૧૫૪૦ અને સીમાં રૂ.૧૪૩૦ થી ૧૪૯૦નાં હતાં.

કપાસના બજાર ભાવ

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1481 થી 1595 રૂપીયા ભાવ બોલાયો. અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1220 થી 1537 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલા D1માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના ભાવ રૂપીયા 1035 થી 1575 રૂપીયા ભાવ બોલાયો.

બોટાદ માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1391 થી 1620 રૂપીયા ભાવ બોલાયો. મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 950 થી 1400 રૂપીયા ભાવ બોલાયો. જામજોધપુર D1માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના ભાવ રૂપીયા 1500 થી 1575 રૂપીયા ભાવ બોલાયો.

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1355 થી 1556 રૂપીયા ભાવ બોલાયો. બાબરા માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1475 થી 1598 રૂપીયા ભાવ બોલાયો. મોરબી D1માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના ભાવ રૂપીયા 1251 થી 1525 રૂપીયા ભાવ બોલાયો.

રાજુલા માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 900 થી 1505 રૂપીયા ભાવ બોલાયો. હળવદ માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1450 થી 1545 રૂપીયા ભાવ બોલાયો. તળાજા D1માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના ભાવ રૂપીયા 905 થી 1455 રૂપીયા ભાવ બોલાયો.

બગસરા માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1518 રૂપીયા ભાવ બોલાયો. વિછીયા માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1430 થી 1514 રૂપીયા ભાવ બોલાયો. ધારી D1માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના ભાવ રૂપીયા 1200 થી 1501 રૂપીયા ભાવ બોલાયો.

લાલપુર માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1375 થી 1500 રૂપીયા ભાવ બોલાયો. ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1128 થી 1542 રૂપીયા ભાવ બોલાયો. વિસનગર D1માર્કેટીંગ યાર્ડમાં આજના કપાસના ભાવ રૂપીયા 1345 થી 1427 રૂપીયા ભાવ બોલાયો.

કપાસના બજાર ભાવ (28/08/2023)

માર્કેટીંગ યાર્ડ નિચા ભાવ ઉચા ભાવ
રાજકોટ 1481 1595
અમરેલી 1220 1537
સાવરકુંડલા 1035 1575
બોટાદ 1391 1620
મહુવા 950 1400
જામજોધપુર 1500 1575
ભાવનગર 1355 1556
બાબરા 1475 1598
મોરબી 1251 1525
રાજુલા 900 1505
હળવદ 1450 1545
તળાજા 905 1455
બગસરા 1200 1518
વિછીયા 1430 1514
ધારી 1200 1501
લાલપુર 1375 1500
ધ્રોલ 1128 1542
વિસનગર 1345 1427
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment