આગામી 6 કલાકમાં ત્રાટકશે વાવાઝોડું? ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ

WhatsApp Group Join Now

cyclone remal alert : બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે થોડા જ કલાકોમાં ચક્રવાત ગંભીર વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. ત્યારે હવે ધીરે ધીરે વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. પશ્ચિમ બંગાળમાં મોસમ બદલાવા લાગ્યું છે.

Paresh Goswami

આ પણ વાચો : આજે રાત્રે ત્રાટકશે ભયંકર વાવાઝોડું: 2 દિવસ આ વિસ્તારો સાવધાન

ભારે વરસાદ શરૂ

હવામાન વિભાગ અનુસાર ચક્રવાત ‘રેમાલ’ આગામી થોડા કલાકોમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે અને 26 મેની મધ્યરાત્રિની આસપાસ એક ગંભીર વાવાઝોડું તોફાન તરીકે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચે ત્રાટકશે. ત્યારે હાલ પશ્ચિમ બંગાળના પૂર્વી મેદિનીપુર જિલ્લાના મંદારમણિ અને દીઘામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાચો : આવતી કાલે ત્રાટકશે વાવાઝોડું! 100 થી 110ની ઝડપ સાથે તોફાની વરસાદ

ક્યારે ત્રાટકશે વાવાઝોડું ?

cyclone remal alert  : મહત્વનું છે કે બંગાળની ખાડીમાં ચોમાસાની સિઝનમાં ઉદ્ભવેલુ આ પહેલું વાવાઝોડું છે, જેને રેમલ નામ અપાયું છે. જ્યારે પવન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે ત્યારે તેની ઝડપ 102 કિમી સુધી પહોંચી શકે છે. વાવાઝોડાને લઇને હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ ઉત્તરી ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુર સહિત પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

cyclone remal alert

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ક્યારે ત્રાટકશે વાવાઝોડું ?

બંગાળની ખાડીમાં ચોમાસાની સિઝનમાં ઉદ્ભવેલુ આ પહેલું વાવાઝોડું છે, જેને રેમલ નામ અપાયું છે. જ્યારે પવન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે ત્યારે તેની ઝડપ 102 કિમી સુધી પહોંચી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment