ડુંગળીના ભાવમાં હળવી તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ #2

ડુંગળી લાલના બજાર ભાવ

ડુંગળી ના ભાવ : ભાવનગરમાં આજના ડુંગળીના બજારભાવ 130 થી 475 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીમાં આજના ડુંગળીના બજારભાવ 200 થી 500 રૂપીયા ભાવ બોલાયો. મોરબીમાં આજના ડુંગળીના બજારભાવ 300 થી 600 રૂપીયા ભાવ બોલાયો.

દાહોદમાં આજના ડુંગળી ના બજારભાવ 460 થી 800 રૂપીયા ભાવ બોલાયો. વડોદરામાં આજના ડુંગળીના બજારભાવ 300 થી 700 રૂપીયા ભાવ બોલાયો.

ડુંગળી સફેદના બવજાર ભાવ

ગોંડલમાં આજના બજારભાવ 171 થી 381  રૂપીયા ભાવ બોલાયો.

કપાસમાં તેજી, ભાવ 2000 સુઘી ૫ાહોચશે? જાણો આજના તમામ બજારોના ભાવ

ડુંગળીમાં ખેડુતોને રોવાનો વારો, જાણો આજના તમામ બજારોના ભાવ

આજે મગફળીમાં લાલચોળ તેજી , જાણો આજના તમામ બજારોના ભાવ

ડુંગળી લાલના બજાર ભાવ (13/12/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
ભાવનગર130475
અમરેલી200500
મોરબી300600
દાહોદ460800
વડોદરા300700

ડુંગળી સફેદના બજાર ભાવ (12/12/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
ગોંડલ171381

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment