ગુજરાતના ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર, 100% થી વધુ વરસાદ પડી શકે

ચોમાસુ 2024નું પૂર્વાનુમાન

Gujarat monsoon forecast : ભારતીય હવામાન વિભાગ દ્વારા લાંબા ગાળાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આગામી ચોમાસું સારું જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી છે. પૂર્વાનુમાન મુજબ, ઉત્તર ગુજરાતમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં 35 થી 75% વધુ વરસાદની શક્યતા જાહેર કરાઈ છે. એટલે કે, 100% થી વધુ વરસાદ પડવાની શક્યતા છે.

Paresh Goswami

ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સરેરાશ 30 ઇંચ વરસાદની જરૂરિયાત હોય છે. આ વખતે ચોમાસામાં વરસાદની આ જરૂરિયાત પૂરી થશે તે ઉપરાંત વધુ વરસાદની શક્યતા જણાય રહી છે.

આ પણ વાચો : આવતીકાલે 7 જિલ્લામાં તોફાની વરસાદ, વીજ ગર્જના સાથે વરસાદની આગાહી

જેથી ખેતીવાડી ક્ષેત્રે પણ ખેડૂતોને આ વર્ષે ખેતીમાં ફાયદો થશે. સાથે પાણીની કોઈ જાતની સમસ્યા ના રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સામાન્ય કરતાં 35% થી 75% વધુ વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરાયું તે  મુજબ, 5 જિલ્લામાં આગામી ચોમાસામાં વરસાદની સ્થિતિ જોઇએ તો, બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય કરતાં 35% થી 75% વધુ વરસાદની શક્યતા જણાય રહી છે.

આ પણ વાચો : 18થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

Gujarat monsoon forecast : જેમાં અમીરગઢ અને દાંતા તાલુકામાં સામાન્ય કરતાં 65% થી 75% વધુ વરસાદ પડવાની શક્યતા છે. પાટણ અને અરવલ્લી જિલ્લામાં સામાન્ય કરતાં 35% થી 55% વધુ વરસાદની શક્યતા છે.

તેવી જ રીતે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય કરતાં 35% થી 65% વરસાદની શક્યતા છે. જોકે, આ બંને જિલ્લાના બનાસકાંઠાની હદને સ્પર્શતા ખેરાલુ, સતલાસણા અને પોશીના તાલુકામાં વધુ વરસાદની શક્યતા છે.

Gujarat monsoon forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચોમાસુ 2024નું પૂર્વાનુમાન

100% થી વધુ વરસાદ પડવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment