ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરતાની સાથે મેઘ તાંડવ! અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

Ambalal Patel new prediction : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાની આગાહી કરી છે. ચોમાસામાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. તેમનું એક પરિબળ લાનીનોની અસર તેના લીધે ચોમાસુ સારું રહેવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પ્રીમોનસૂન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે. અરબ દેશોમાંથી આંધી સાથે ધૂળ આવતી હોય છે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન હવામાનમાં ભારે હલચલ જોવા મળી શકે છે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા છે. 11 મેં પછી બંગાળના સાગરમાં ચક્રવાતો સર્જવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાચો : વાવઝોડાનું એલર્ટ : 20 થી 24 તારીખમાં વાવાઝોડા, વીજળી અને તોફાની પવન સાથે વરસાદની આગાહી

આ સાથે તેમણે જણાવ્યું કે, અરબ સાગરમાં હલચલ જોવા મળે છે. મે મહિનાના અંત અને જૂન મહિનાના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં હલચલ જોવા મળે તેવી આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

17થી 24 મે દરમિયાન ચોમાસુ સક્રિય થશે!

તેમણે જણાવ્યું કે, 17થી 24 મે દરમિયાન અંદમાન નિકોબાર ટાપુમા ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. આ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ચાલુ વર્ષે લા નીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું હોવાનું પણ અંબાલાલ પટેલ જણાવે છે.

આ પણ વાચો : આ 6 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી આગાહી

તેઓ જણાવે છે કે, હિંદ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રેવાની શક્યતા છે. પૂર્વ પેસેફિક મહાસાગરનો જળવાયુ ઠંડો થતા લા નીનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળી શકે છે. ત્યાં સુધી દરિયાનુ પાણી વધુ ગરમ જોવા મળશે, વેપાર વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા અંબાલાલ પટેલ જણાવે છે.

સારા ચોમાસાના પરિબળો

Ambalal Patel new prediction : ચોમાસાના પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખો રહેવો જોઈએ તેના બદલે આ વર્ષે એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યા છે. દેશના ઉતરિય પર્વતિય ભાગોમાં બરફ વર્ષા થવી જોઈએ નહી, ગંગા જમનાના મદાનો ખૂબ તપવા જોઈએ. ગંગા જમનાના મેદાનો તપે અને પૂર્વ આફ્રિકાથી ચીનના ભાગો સુધી હવામાન સાનુકૂળ રહે તો વરસાદ અવવાની શક્યતા છે. હાલની સિસ્ટમ જોતા ગરમી પડવી જોઈએ તેવી પડી નથી એટલે વરસાદની ગણતરી કરવી વિહંગાવલોકન રહેવાની શક્યતા છે.

આ પણ વાચો : આજે ભારે પવન સાથે વરસાદ, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી?

શરુઆતનું ચોમાસું આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ વરસાવી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ અને અમરેલીમા વધુ વરસાદ થવાની શક્યતા છે પરંતુ જેમ જેમ ગંગા જમનાના મેદાનો તપે તે પછી પાકો અંદાજ આવે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું.

Ambalal Patel new prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

11 મેં પછી બંગાળના સાગરમાં ચક્રવાતો સર્જવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment