rain forecast : રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સાથે પવન પણ ફુંકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાત્રે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

આજે રાત્રે કયા કયા જિલ્લામાં આગાહી
આજે રાત્રે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છુટા સ્થળ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિમીની ઝડપે પવન ફુકાઈ શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલની ભયાનક આગાહી
આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી – rain forecast
આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા થી મધ્યમ મેગર્જના સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે 40 થી 50 કિમીની ઝડપે પવન રોકાવાની પણ શક્યતા છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે રાત્રે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.