Heavy rain : ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 16 તારીખ સુધી જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
આજે ક્યાં કયા પડશે વરસાદ
આજે 15 તારીખના રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદયપુર માં છુટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની તોફાની વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી – Heavy rain
Heavy rain : અંબાલાલ પટેલે 19 તારીખ સુધી પ્રિ મોન્સુન એક્ટિવિટી થવાની આગાહી કરી છે. આંધી વાંતોલનું પ્રમાણ વધુ રહેવાની પણ આગાહી કરી છે. 17 તારીખ પછી ભારે ગરમી પડશે.
આ પણ વાચો : આજે 11 જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની આગાહી
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી તાપમાન થવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાનની શક્યતા છે. ડીસા, કાંકરેજ, પાલનપુર, બનાસકાંઠા, રાધનપુર સહિત આંધી વંટોળ નું પ્રમાણ વધુ રહેવાની આગાહી છે. 30 થી લઇ 40 કિમીના આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે 15 તારીખના રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.