આજે રાત્રે ભારે અતિભારે વરસાદ, આ વિસ્તારોમા રેડ એલર્ટ જાહેર – Heavy rain tonight

WhatsApp Group Join Now

આજે રાત્રે ભારે અતિભારે વરસાદ, આ વિસ્તારોમા રેડ એલર્ટ જાહેર – Heavy rain tonight

આજે રાત્રે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા આજે રહેલી છે.

આજે રાત્રે ખાસ કરીને જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરત, વલસાડ અને કચ્છમાં અતિ ભારે વરસાદ ની શક્યતા છે. પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, ભરૂચ, તાપી, નર્મદા અને ડાંગમાં હળવા થી મધ્યમ વરસાદ સાથે અમુક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા છે. સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં એલર્ટ જાહેર

કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર ,જુનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, છોટા ઉદયપુર, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.