23/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી – today Rain forecast

WhatsApp Group Join Now
આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી - today Rain forecast

આજે 23 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો આજે સૌરાષ્ટ્રમાં બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારતથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા રહેલી છે. જ્યારે જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહે છે. વડોદરા સુરત આણંદ અને નવસારીમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં મધ્યમ તો અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળે છે. ખાસ કરીને અમદાવાદ આજુબાજુના જે વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.