Heavy rain warning : ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે.
આજે ક્યાં કયા પડશે વરસાદ
આજે 16 તારીખના રોજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ખેડા અને આણંદમાં છુટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાચો : આગામી 5 કલાક આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે 19 તારીખ સુધી પ્રિ મોન્સુન એક્ટિવિટી થવાની આગાહી કરી છે. આંધી વાંતોલનું પ્રમાણ વધુ રહેવાની પણ આગાહી કરી છે. 17 તારીખ પછી ભારે ગરમી પડશે.
Heavy rain warning : મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી તાપમાન થવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાનની શક્યતા છે. ડીસા, કાંકરેજ, પાલનપુર, બનાસકાંઠા, રાધનપુર સહિત આંધી વંટોળ નું પ્રમાણ વધુ રહેવાની આગાહી છે. 30 થી લઇ 40 કિમીના આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે.
આ પણ વાચો : આજે 11 જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની નવી આગાહી કરી છે. જેમા તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં 16 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે 17 તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી વ્યકત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની નવી આગાહી કરી છે. જેમા તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં 16 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.