Heavy rain : ગુજરાતમાં હજી ત્રણ દિવસ માટે આગાહી કરવામાં આવી રહી છે. આજે પણ દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમુક વિસ્તારોમાં તીવ્ર પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે રાત્રે કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે તે જાણીએ..
આજે રાત્રે કયા કયા જિલ્લામાં આગાહી
આજે રાત્રે 8 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, આણંદ, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાંજ વીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આવતીકાલે 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ
આ જિલ્લાઓમાં મેઘ ગર્જના સાથે અમુક વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે 24 જિલ્લા સાવધાન, કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ
13 થી 17 તારીખ સુધી આગાહી – Heavy rain
Heavy rain : હવામાન વિભાગની આગાહી અનુસાર 13 થી 17 તારીખ સુધી ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ભારે પવન અને ગાંજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આગામી 48 કલાક વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા પણ જણાવી છે. જે અંતર્ગત બપોર પછી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. જેમાં 50% વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે રાત્રે 8 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે.