Heavy rain with thunder : ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે. સાથે સાથે આગાહીકારો વાવાઝોડાની આગાહી પણ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા
આજે ગુજરાતના 12 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે હળવા થી મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 40 થી 50 કિમીની ઝડપે પવન પણ ફુક આવી શકે છે. આ સિવાયના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલની ભયાનક આગાહી
આવતીકાલે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
આવતીકાલે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ ઓરેન્જ સાથે છૂટા છવાયા સ્થળોએ હળવા થી મધ્યમ મેગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 45 થી 55 કિ.મી. ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાયના જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

અગત્યની લિંક – Heavy rain with thunder
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે ગુજરાતના 12 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.