Heavy rain with thunder : ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહ્યો છે. આજે પણ 8 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 29, 30 અને 31 તારીખમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

29 તારીખે કયા કયા જિલ્લા વરસાદની આગાહી
29 તારીખના રોજ દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, ખેડા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ આગાહી છે.
આ પણ વાચો : આજે 13 જિલ્લામાં સાવધાન, આજે વરસાદ ભુક્કા કાઢશે!
30 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
30 તારીખ ના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને મહીસાગર માં છુટા છવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 3 દિવસ અંબાલાલ પટેલની ભુક્કા બોલાવે તેવી આગાહી
31 તારીખે ક્યા ક્યા જિલ્લામાં વરસાદની આગાહી
31 તારીખ ના રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટા છવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

અગત્યની લિંક – Heavy rain with thunder
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
29 તારીખના રોજ દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.