વાવાઝોડું શરૂ, વાવાઝોડાની અપડેટ, ક્યાં કય વિસ્તારોમાં મેઘ તાંડવ થશે? – in which areas will there be thunderstorms

WhatsApp Group Join Now

વાવાઝોડું શરૂ, વાવાઝોડાની અપડેટ, ક્યાં કય વિસ્તારોમાં મેઘ તાંડવ થશે? – in which areas will there be thunderstorms

વાવાઝોડાની અપડેટ

મિત્રો, આજે બીપોરજોય વાવાઝોડાનો અંતિમ દિવસ છે. એક વાર જમીનમાં ટકરાયા બાદ વાવાઝોડુ ક્રમશ નબળુ પડશે તેવી શક્યતા છે. વાવાઝોડુ હાલ જખૌ પોર્ટ થી 190 કિમી દૂર છે અને ક્રમશ કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આંશિક રીતે નબળુ પણ પડતુ જાય છે. જે આજે સાંજે થી રાત્રે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર પર જખૌ પોર્ટ આસપાસ ટકરાવની શક્યતા છે. ત્યારે વાવાઝોડાની રેગ્યુલર સ્પીડ 120કિમી આસપાસ રહેશે જ્યારે ક્યારેક ઝટકાના પવનની ઝડપ 130-140 કિમીના રહી શકે. દ્વારકા અને જામનગરમાં પણ પવનમાં વધારો થતો જશે સાંજે રાતે 80-100 કિમી સુધીના પવનો ફૂંકાઈ તેવી શક્યતા છે.

આ પણ વાચો:  વાવાઝોડું શરૂ, વાવાઝોડાની અપડેટ, ક્યાં કય વિસ્તારોમાં મેઘ તાંડવ થશે?

આ વિસ્તારમાં સાવધાન

પશ્ચિમ કચ્છના દરિયા કિનારાથી બધાએ સલામત સ્થળે ખસી જવું. જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે દરિયા કિનારા ના વિસ્તારો ઉપર ખૂબ જ મોટા મોજા આવશે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પાણી ખુશી જશે. ખાસ કરીને નવલખી અને કંડલા દિન દયાળ પોર્ટમાં આઠ મીટર સુધીના મોજા તથા ઓખામાં ચાર મીટર સુધીના મોજા ઉછલી દરિયાના પાણી અંદર આવે તેવી શક્યતા છે. એટલે પશ્ચિમ કચ્છ ના દરિયા કિનારાથી દૂર રહેવું.

વરસાદની અપડેટ

વાવાઝોડાના અસરથી મોડીરાત્રી સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ થઈ જુઓ જોઈએ પરંતુ વાવાઝોડું પોતાની મજબૂતાઈ ગુમાવી રહ્યો છે એટલે તેના વાદળો જોઈએ તેટલી ગતિથી આવ્યા નથી તેથી જોઈએ તેટલો વરસાદ આવ્યો નથી. પરંતુ આશા છે કે બપોર સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ શરૂ થતો જશે. જે સાંજ સુધીમાં ભારે વરસાદમાં પરિણામ તો જશે જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ વરસાદના વિસ્તારો વધતા જશે અને ગઈકાલે પોસ્ટમાં જે વરસાદના વિસ્તારો જણાવ્યા હતા તેમ તે વિસ્તારોમાં વરસાદ પડતો જશે.

Storm start, storm update, where and which areas will be cloudy?

Storm update
Friends, today is the last day of storm Beporjoy. Once it makes landfall, the storm is likely to weaken gradually. The cyclone is currently 190 km away from Jakhou port and is gradually moving towards Kutch. The storm also weakens partially. It is likely to collide around Jakhow port on Kutch and Pakistan border this evening to night. At that time, the regular speed of the storm will be around 120 kmph, while sometimes the gust wind speed can be 130-140 kmph. Winds will also increase in Dwarka and Jamnagar, winds up to 80-100 km are likely to blow in the evening.

Caution in this area
All to evacuate to a safe place from the sea coast of West Kutch. When a storm approaches, there will be very large waves over the coastal areas and the water will swell in the coastal areas. Especially on Nawalkhi and Kandla, waves of up to eight meters in Dayal Port and waves of up to four meters in Okha are likely to come in. That is to stay away from the sea coast of West Kutch.

Rain Update
Due to the impact of the cyclone, we should see heavy rains in West Saurashtra and Kutch by late night, but the cyclone is losing its strength as its clouds have not moved as fast as expected, so there has not been as much rain as expected. But it is expected that rain will start in West Saurashtra and Kutch by afternoon which will result in heavy rain by evening as the storm progresses the rain areas will increase and as mentioned in yesterday’s post rain areas will fall in those areas.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.