વાવાઝોડું ક્યાં પહોંચ્યું? ક્યા વિસ્તારમાં વરસાદની શક્યતા? જાણો વાવાઝોડાની નવી અપડેટ – Where did the storm reach

WhatsApp Group Join Now

વાવાઝોડું ક્યાં પહોંચ્યું? ક્યા વિસ્તારમાં વરસાદની શક્યતા? જાણો વાવાઝોડાની નવી અપડેટ – Where did the storm reach

વાવાઝોડા દરમિયાનની અપડેટ 

પાકિસ્તાનના કરાચી અને માંડવી વચ્ચે જખૌ બંદર પાસે વાવાઝોડું ટકરાયું છે. ગુરુવારની મધ્યરાત્રે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયા બાદ ઉત્તરપૂર્વ તરફ ગતિ કરી છે. વાવાઝોડાની આંખની ગુજરાતના દરિયાકાંઠે 10.30થી 11.30 વચ્ચે ટક્કર થઈ હતી.

વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ તેની તિવ્રતામાં ઘટાડો થયો હતો. જે વાવાઝોડું દરિયામાં અતિ ભયાનક સ્થિતિમાં હતું તે લેન્ડફોલ થયા બાદ સિવિયર સાઈક્લોનિક સ્ટોર્મ બનીને આગળ વધ્યું હતું. આ દરમિયાન પવનની ગતિ 105 થી 115 કિલોમીટરની થઈ ગઈ હતી.

વાવાઝોડાની અસર હવે ક્યાં થશે?

વાવઝોડાની અસર આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર થવાની સંભાવનાઓ છે, આજના દિવસે વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ ગતિ કરીને સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કેન્દ્રિભૂત થશે અને નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ દરમિયાન પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. વાવાઝોડાની અસર ગુજરાત પર 16 અને 17 તારીખ દરમિયાન રહેશે.

આજે ક્યાં કયા વરસાદની આગાહી

વરસાદની વાત કરીએ તો કચ્છ તેને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગોમાં ભારે થી અતિભારે ચાલુ છે જ્યારે તેની નજીકના બીજા વિસ્તારમાં પણ મધ્યમ થી ભારે ચાલુ છે. હજુ હજુ આજે કચ્છ અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ ચાલુ રહેશે અને જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાજુ વરસાદ આગળ વધતો જશે અને ત્યાં પણ ભારે થી અતિભારે વરસાદ ની શકયતા રહીશે. ખાસ કરીને કચ્છ અને તેને લાગુ ઉત્તર ગુજરાત લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર, લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગોમાં ક્યાંક #ભુક્કા પણ કાઢશે. અન્ય વિસ્તારમાં પણ છુટા છવાયા સારામાં સારા રેડા ઝાપટા ચાલુ રહેશે.

હવામાન વિભાગની આગાહી

વાવાઝોડું આગામી સમયમાં ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધવાની સંભાવનાઓ પણ ગુરુવારે રાત્રે હવામાન વિભાગના ડીજીએ વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, 16મીની સવારે વાવાઝડું નબળું પડીને સાઈક્લોનિક સ્ટોર્મ બનશે આ દરમિયાન તેની 75-85 માઈલ પ્રતિ કલાકની રહેવાની સંભવાના વ્યક્ત કરાઈ હતી.

Update during the storm

A storm has hit Jakhow port between Karachi and Mandvi in ​​Pakistan. After hitting the Gujarat coast on Thursday midnight, the cyclone has moved northeastward. The eye of the cyclone hit the Gujarat coast between 10.30 am to 11.30 am.

After the storm made landfall, its intensity decreased. The storm, which was in a very dangerous condition at sea, had advanced to become a severe cyclonic storm after landfall. Meanwhile, the wind speed increased from 105 to 115 km.

Where will the hurricane impact now?

Cyclone is likely to affect Saurashtra-Kutch today, the cyclone will move northeastward today and concentrate over parts of South Rajasthan and North Gujarat by evening and weaken into a depression. Meanwhile, the wind speed is likely to be 40-50 km per hour. Cyclone will affect Gujarat during 16th and 17th.

Where and what rain forecast today

As far as rain is concerned, Kutch is experiencing heavy to very heavy rainfall in parts of western Saurashtra, while other nearby areas are also experiencing moderate to heavy rainfall. Heavy to very heavy rains will continue in Kutch and adjoining West Saurashtra today and as the system advances, rains will increase over North Saurashtra and North Gujarat side and there will also be a possibility of heavy to very heavy rains. Especially in parts of Kutch and applicable North Gujarat, applicable North Saurashtra, applicable West Saurashtra, #Bhukka will also be extracted somewhere. Scattered showers will continue in other areas as well.

Meteorological department forecast

On Thursday night, the DG of the Meteorological Department also expressed the possibility that the storm will move towards the northeast in the near future. Along with this, he said that on the morning of the 16th, the storm will weaken and become a cyclonic storm, during which the speed of 75-85 miles per hour was expressed.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.