વાવાણી કયારે? નૈઋત્યનું ચોમાસુ કયા પહોચ્યુ ? નવો રાઉન્ડ આવી રહયો છે – when will the southwest monsoon arrive

WhatsApp Group Join Now

વાવાણી કયારે? નૈઋત્યનું ચોમાસુ કયા પહોચ્યુ ? નવો રાઉન્ડ આવી રહયો છે – when will the southwest monsoon arrive

ગુજરાતને ટકરાયેલા વાવાઝોડાની અસર રાજસ્થાન પર જતી રહી. આ સિસ્ટમ પૂર્વ ભારત તરફ જશે અને તે બંગાળના ઉપસાગર પર બનેલા ભેજને ખેંચશે અને તેના કારણે ચોમાસાની ગતિ જોર પકડશે. જેના કારણે ગુજરાતમાં વરસાદની આવવાની શકયતા છે.

અંબાલાલ ૫ટેલની આગાહી

ગુજરાતમાંથી ગયેલી વાવાઝોડાની સિસ્ટમ બંગાળમાં વધુ એક સિસ્ટમ બનાવશે અને તે વાદળોનો જમાવડો લઈને આગળ વધશે જેના કારણે ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે દેશના મધ્યભાગમાં તથા મહારાષ્ટ્રમાં 22 થી 23 જુનમાં વરસાદ થવાની આગાહી કરી છે.

આ સીસ્ટમની અસરથી નાસિકમાં તથા મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. મુંબઈ પછી સિસ્ટમ આગળ વઘશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં એન્ટ્રી મારશે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શકયતા રહે. ગુજરાતમાં ચોમાસું આગમન 25 કે 26 જૂને થાય તેવી શકયતા છે. દક્ષિમ ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, તારીખ 27 થી 30માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યકત કરી છે. જેનાથી નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થઈ શકે છે, જેના કારણે પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. બંધમાં પાણીની આવક વધશે, જળાશયો છલકાશે.

આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં પાણીની સમસ્યા ભારે વરસાદ બાદ હલ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની આવક થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પાણીની આવક થશે. એટલે 27થી 30 જૂન દરમિયાન ગુજરાતમં જબરજસ્ત વરસાદનું વહન આવી રહ્યું છે.

નૈઋત્યનું ચોમાસુ કયા પહોચ્યુ અને આગમન કયારે?

ગુજરાતમાંથી ગયેલી વાવાઝોડાની સિસ્ટમ બંગાળમાં વધુ એક સિસ્ટમ બનાવશે અને તે વાદળોનો જમાવડો લઈને આગળ વધશે જેના કારણે નૈઋત્યનું ચોમાસુ આગળ વઘશે. અત્યારે નૈઋત્યનું ચોમાસુ ગોવા થી ઉપર અને દક્ષીણ માહારાષ્ટ્રમાં પહોચ્યુ છે. તે હવે અરબ સાગરમાં એક નવી સીસ્ટમ બનશે એટલે આગળ વઘી ૨૫/૨૬ તારીખમાં દક્ષીણ ગુજરાતમાં એન્ટ્રી મારે તેવી શકયતા છે.

Where did the southwest monsoon reach? A new round is coming

The impact of the cyclone that hit Gujarat continued to affect Rajasthan. This system will move towards East India and it will drag the moisture built up over the Bay of Bengal and due to this the monsoon will intensify. Due to which there is a possibility of rain in Gujarat.

Ambalal Patel Forecast

The cyclonic system that passed over Gujarat will form another system over Bengal and it will move in with cloud cover which is likely to cause heavy rains. He has predicted rain in the central part of the country and Maharashtra on June 22 to 23.

Due to the effect of this system, there are chances of heavy rainfall in Nashik and parts of Mumbai. After Mumbai, the system will move forward and make an entry over parts of South Gujarat. Due to which there is a possibility of heavy rain in Gujarat. Monsoon is likely to arrive in Gujarat on June 25 or 26. There are chances of early monsoon in South Gujarat.

Meteorologist Ambalal Patel has made a big forecast for Gujarat and said that there is a possibility of heavy rain in parts of South Gujarat from 27th to 30th. This can increase the water level of Narmada and Tapi, thereby solving the water problem. The water income in the dam will increase, the reservoirs will overflow.

Meanwhile, there are chances of rain in parts of South Saurashtra as well. Water problem in Gujarat can be solved after heavy rains. Apart from this, Saurashtra demos will also get water income, parts of North Gujarat will also get water income. That is, between 27th and 30th June, heavy rains are coming in Gujarat.

Where did the southwest monsoon arrive and when did it arrive?

The cyclonic system passing over Gujarat will form another system over Bengal and it will move in with cloud cover due to which the Southwest Monsoon will advance. Currently, Southwest Monsoon has reached over Goa and south Maharashtra. It will now become a new system in the Arabian Sea, so it is likely to make an entry in South Gujarat on 25/26.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.