જીરુ વાયદો : જીરૂનાં ભાવમાં વેચવાલી યથાવત છે, પંરતુ સામે લેવાલી ઓછી છે. મસાલા કંપનીઓની ખરીદી પણ જરૂરિયાત પુરતી જ જોવા મળી રહી છે. અત્યારે ચૂંટણી અને બજારમાં નાણાકીય કટોકટી ચાલતી હોવાથી જીરૂમાં કોઈને વધારે સ્ટોક કરવામાં રસ નથી. દરેક બાયરો હેન્ડટુમાઉથ રહેવા માંગે છે, જેને કારણે જીરૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી જો વધશે નહીં તો બજારો અથડાયા કરશે, પરંતુ જો રાજસ્થાનનાં જીરૂની વેચવાલી વધી તો ભાવ હજી થોડા નીચા આવી શકે છે.

ગોંડલ-રાજકોટનાં એક બ્રોકેર જણાવ્યું હતુંકે જીરૂમાં નવા નિકાસ વેપારો બહુ પાંખા છે. જીરૂનાં ભાવ પીઠાઓમાં એક્સપોર્ટ ક્વોલિટીનાં રૂ.૪૪૦૦નાં દડા પડે છે, જેની સામે નિકાસ ભાવ રૂ.૪૮૦૦ હોવાથી પેરિટી આવતી નથી. જો યાર્ડમાં જીરૂ સસ્તુ થવું જોઈએ અથવા તો નિકાસ ભાવ વધે તો જ વેપારો પાર પડે તેમ છે. આગામી દિવસોમાં રમજાન પૂરો થયા બાદ જો ગલ્ફનાં વેપારો આવે તો બજારને ટેકો મળી શકે છે, પંરતુ એવી શક્યતા બહુ ઓછી છે. જીરૂ બેન્ચમાર્ક વાયદો રૂ.૧૨૫ ઘટીને રૂ.૨૩૯૫૦ની બંધ સપાટી જોવા મળી હતી.
આ પણ વાચો : આજે ચણામાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોના દર
જીરુનાબજાર ભાવ
જીરુ વાયદો : રાજકોટમાં જીરુના ભાવ 3650 થી 4575 રૂપીયા ભાવ રહયો હતો. ગોંડલમાં જીરુના ભાવ 3451 થી 5101 રૂપીયા ભાવ રહયો હતો.
જેતપુરમાં જીરુના ભાવ 4050 થી 4396 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં જીરુના ભાવ 3700 થી 4500 રૂપીયા ભાવ રહયો હતો.
આ પણ વાચો : સારા કપાસના ભાવ આસમાને, જાણો આજના કપાસના ભાવ
વાંકાનેરમાં જીરુના ભાવ 3500 થી 4555 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં જીરુના ભાવ 3900 થી 4500 રૂપીયા ભાવ રહયો હતો.
જસદણમાં જીરુના ભાવ 3600 થી 4500 રૂપીયા ભાવ રહયો હતો. કાલાવડમાં જીરુના ભાવ 3800 થી 4530 રૂપીયા ભાવ રહયો હતો.
જામજોધપુરમાં જીરુના ભાવ 3601 થી 4561 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં જીરુના ભાવ 3500 થી 4580 રૂપીયા ભાવ રહયો હતો.

જીરુના તમામ બજારોના ભાવ (09/04/2024)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 3650 | 4575 |
| ગોંડલ | 3451 | 5101 |
| જેતપુર | 4050 | 4396 |
| બોટાદ | 3700 | 4500 |
| વાંકાનેર | 3500 | 4555 |
| અમરેલી | 3900 | 4500 |
| જસદણ | 3600 | 4500 |
| કાલાવડ | 3800 | 4530 |
| જામજોધપુર | 3601 | 4561 |
| જામનગર | 3500 | 4580 |
| મહુવા | 3135 | 4235 |
| જુનાગઢ | 3500 | 4780 |
| સાવરકુંડલા | 2400 | 4750 |
| તળાજા | 4410 | 5650 |
| મોરબી | 4100 | 4520 |
| બાબરા | 4210 | 4600 |
| ઉપલેટા | 3880 | 4275 |
| ધોરાજી | 4051 | 4346 |
| પોરબંદર | 3500 | 4500 |
| ભાવનગર | 2775 | 4476 |
| વિસાવદર | 3200 | 3796 |
| જામખંભાળિયા | 4000 | 4445 |
| ભેંસાણ | 3000 | 4300 |
| પાલીતાણા | 3510 | 4800 |
| લાલપુર | 3500 | 3900 |
| ધ્રોલ | 3160 | 4305 |
| ભચાઉ | 3800 | 4550 |
| હળવદ | 4100 | 4565 |
| હારીજ | 3050 | 4670 |
| પાટણ | 3750 | 4600 |
| ધાનેરા | 3290 | 4281 |
| મહેસાણા | 3811 | 3812 |
| થરા | 3800 | 5130 |
| રાધનપુર | 3400 | 5000 |
| દીયોદર | 3400 | 4651 |
| ભાભર | 4000 | 4915 |
| બેચરાજી | 2858 | 3892 |
| થરાદ | 4000 | 4850 |
| વીરમગામ | 3000 | 4505 |
| વાવ | 2100 | 4701 |
| સમી | 4000 | 4411 |
| વારાહી | 4100 | 4801 |
| લાખાણી | 3500 | 3501 |
અગત્યની લિંક
| લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં કલીક કરો |
| વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગોંડલમાં જીરુના ભાવ 3451 થી 5101 રૂપીયા ભાવ રહયો હતો.







