આ 8 જિલ્લા સાવધાન : સતત ચાર દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

rain forecast : હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવે છે. જેમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. આજે હવામાન વિભાગ આગામી સાત દિવસની આગાહી કરી છે. જેમાં ચાર દિવસ સતત વરસાદની આગાહી કરી છે. 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

Paresh Goswami

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ ચાર દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદની શક્યતા છે. સાથે જ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં રોકડાટ ભર્યું વાતાવરણ રહી શકે છે.

આ પણ વાચો : એક પછી એક તીવ્ર માવઠાની પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન વિભાગના આવ્યા અનુસાર 24 કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ ગાંધીનગર અને અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જોવા મળી શકે છે. ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટ અને ડીસામાં નોંધવામાં આવ્યું હતું. રાજકોટ અને ડીસામાં 42 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાવ્યું હતું.

13 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી

rain forecast : હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 13 થી 16 તારીખ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, કચ્છ, નવસારી, સુરત, દાહોદ, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાચો : આજે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો આજનું હવામાન

14 અને 15 તારીખે ક્યાં કયા જિલ્લામાં આગાહી

13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, દાહોદ, નવસારી, છોટા ઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : આ 7 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી

16 તારીખે કયા કયા જિલ્લામાં આગાહી – rain forecast

જ્યારે 16 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહીમાં રાજ્યમાં માવઠાની શક્યતા દર્શાવી છે. સાથે જ હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ સમયગાળા દરમિયાન વરસાદની આગાહીઓ કરાઈ છે.

rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
16 તારીખે કયા કયા જિલ્લામાં આગાહી

જ્યારે 16 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment