kapas today : કપાસની બજારમાં તેજીનો માહોલ ચાલી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી કપાસની બજારમાં સુધારો આવ્યો છે. ખેડૂતોને કપાસના પોષણ ક્ષમતાઓ મળી રહ્યા છે. જ્યારે યાર્ડો માં રેકોર્ડ બ્રેક ભાવ પણ નોંધાયા છે. 1 માર્ચ ના રોજ કપાસ નો રેકોર્ડબ્રેક ભાવ રૂપિયા 1800 સપાટીને પાર કરી ગયો હતો. હાલ કપાસની બજારો ઊંચામાં 1600 થી 1700 ની ચાલી રહી છે.
કપાસના ભાવ ટકી રહેવાની ધારણા
કપાસની બજારમાં ભાવ ટકી રહેવાની ધારણા છે. કપાસના સરેરાશ ભાવ ઊંચામાં 1500 થી 1700 સુધી ટકી રહેવાની ધારણા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય વૈશ્વિક બજારમાં કપાસનો ઉછાળો નોંધાયો છે. કપાસના ઊંચા ભાવ કેટલા દિવસ ટકે એના માટે કોઈ ચોક્કસ પ્રબળ સંજોગો જણાતા નથી. તેમ છતાં ચૂંટણી વર્ષ હોવાના કારણે કપાસની બજારમાં ખેડૂતોને સારા ભાવ મળી રહેશે તેવી ધારણા છે.
આ પણ વાચો : નવા કપાસમાં 120 રૂપિયાનો ઉછાળો, ઉચા ભાવ કેટલા દિવસ ટકશે?
ઘણા માર્કેટયાર્ડમાં નવા કપાસની આવક પણ થઈ રહી છે. તેનો સારો ભાવ પણ ખેડૂતોને મળી રહ્યો છે. ગઈકાલે વિજાપુર માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક થઈ હતી. આવક 456 બોરીની નોંધાઈ હતી. ઊંચો ભાવ 1620 રૂપિયા નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાચો : કપાસમાં આજે રૂ.150ના ઉછાળા સાથે રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ
આમ તો મોટાભાગના ખેડૂતોએ પોતાનો કપાસ વેચી કાઢ્યો છે. છતાં માર્કેટયાર્ડમાં કપાસની સારી એવી આવક જોવા મળી રહી છે. ગઈકાલે શનિવારના રોજ સૌથી વધુ આવક બોટાદ માર્કેટીંગ યાર્ડમાં 21755 મણ કપાસની નોંધાઈ હતી. બોટાદમાં કપાસના ભાવ ઊંચામાં 1631 રૂપિયા નોંધાયા હતા. રાજકોટમાં પણ 10000 મણ કપાસની આવક નોંધાઈ હતી. રાજકોટમાં ખેડૂતોને કપાસનો ભાવ ઊંચામાં 1600 રૂપિયા ની સપાટીએ નોંધાયો હતો.
આ પણ વાચો : આજે ડુંગળીમાંં રેકોર્ડ બ્રેક ભાવ, જણો આજના તમામ બજારોના ભાવ
દરરોજ ના કપાસના બજાર ભાવ જાણવા માગો છો તો અમારા whatsapp ગ્રુપ ને જોઈને કરો
ગઈકાલના કપાસના બજાર ભાવ
kapas today : ગઈકાલે શનિવારે કપાસનો ઉચો ભાવ 1686 નોંધાયો હતો. રાજકોટમાં 10000 મણ કપાસની આવક થઈ હતી. ભાવ રૂપિયા 1400 થી 1,600 નોંધાયો હતો. બોટાદમાં 1204 થી 1631 રૂપિયા નોંધાયો હતો. જામનગરમાં 1200 થી 1555 રૂપિયા નોંધાયો. વિસનગરમાં 1150 થી 1630 રૂપિયા નોંધાયો. વિજાપુરમાં 1350 થી 1620 રૂપિયા નોંધાયો. (kapas today) જેતપુરમાં ગઈકાલે સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો. જે આવ રૂપિયા 1000 થી 1686 નોંધાયો હતો.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
કપાસની બજારમાં ભાવ ટકી રહેવાની ધારણા છે. કપાસના સરેરાશ ભાવ ઊંચામાં 1500 થી 1700 સુધી ટકી રહેવાની ધારણા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય વૈશ્વિક બજારમાં કપાસનો ઉછાળો નોંધાયો છે. કપાસના ઊંચા ભાવ કેટલા દિવસ ટકે એના માટે કોઈ ચોક્કસ પ્રબળ સંજોગો જણાતા નથી. તેમ છતાં ચૂંટણી વર્ષ હોવાના કારણે કપાસની બજારમાં ખેડૂતોને સારા ભાવ મળી રહેશે તેવી ધારણા છે.