આજે 20 જિલ્લામાં સાવધાન, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Light rain with thunder : રાજ્યમાં ઘણા દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ-ચાર દિવસ હજુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ ત્રણ તારીખ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાવી છે. ત્યારે આજે પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાચો : આજે રાત્રે 11 જિલ્લા સાવધાન, ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

આવતી કાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નવસારી, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

અગત્યની લિંક – Light rain with thunder

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કેટલા જિલ્લામાં વરસાદની આગાહી

આજે 20 જિલ્લામાં વરસાદની આગાહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment