Paresh Goswami Forecast : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠા અંગે આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં માહિતી આપતા જણાવ્યું છે કે, આજથી માવઠાની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.
આ પણ વાચો : 13, 14 અને 15 તારીખમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ
14 તારીખે તીવ્ર માવઠું આવશે?
14 તારીખે ઉત્તર ગુજરાતના ભાગો વરસાદની શક્યતા છે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં અતિ ઘાટા વાદળો જોવા મળશે અને અમુક જગ્યાએ માવઠાનો વરસાદ જોવા મળી શકે છે. 14 અને 15 એપ્રિલમાં માવઠાની તીવ્રતામાં વધારો થશે. આમાં પણ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં સૌથી વધારે અસર જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં બહુ ખતરો હાલ દેખાતો નથી.
આ પણ વાચો : આવતીકાલે આ 7 જિલ્લામાં આગાહી? જાણો હવામાન વિભાગની શું કરી આગાહી
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની તીવ્રતા ઓછી રહેવાની શક્યતા છે. અહીં છૂટાછવાયા કોઇ વિસ્તારમાં ઝાપટા પડી જાય તે અપવાદરૂપ ગણવાના રહેશે.
14,15 અને 16 તારીખે માવઠાની શક્યતા! – Paresh Goswami Forecast
Paresh Goswami Forecast : 14,15 અને 16 તારીખે પણ માવઠાના ઝાપટા જોવા મળશે. આ માવઠું સાર્વત્રિક નહીં હોય. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખ પછી પણ અમુક વિસ્તારોમાં ઘાટા વાદળો છવાયેલા જોવા મળી શકે છે. પરંતુ 16 તારીખથી વરસાદ પડવાનું બંધ થઇ જાય તેવી શક્યતાઓ છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
14 અને 15 એપ્રિલમાં માવઠાની તીવ્રતામાં વધારો થશે. આમાં પણ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં સૌથી વધારે અસર જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં બહુ ખતરો હાલ દેખાતો નથી.