પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી, ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે?

પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે… 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે

પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હવે તાપમાન ઘટશે, આજથી એક ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જ્યારે 26 અને 27 માર્ચે ગુજરાતના વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની નવી આગાહી : ભર ઉનાળે ગુજરાતમાં આવશે વરસાદ, આ તારીખથી પલટાશે વાતાવરણ

ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

28 માર્ચ પછી તાપમાનમાં વધારો જોવા મળશે. 28 થી 31 માર્ચ દરમિયાન ઉચ્ચ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. ગુજરાતમાં હવામાનમાં ફેરફાર વચ્ચે પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવશે કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે.

આ પણ વાચો : હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસુ 2025 કેવું રહેશે?

એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં ફેરફાર થશે. 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશ અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 19 એપ્રિલથી હવામાન ફરી બદલાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધી શકે છે અને 26 એપ્રિલથી કાળઝાળ ગરમી શરૂ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 42 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment