forecast in 10 districts : આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમ આવતીકાલે 11 તારીખના રોજ કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે? તેના વિશે જાણીએ…
આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી
આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. રાજ્યમાં 10 જિલ્લામાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદની ઝાપટા પણ પડી શકે છે. અમુક વિસ્તારોમાં આંધી તુફાન સાથે હળવો વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : આગામી 24 કલાકમાં વરસાદની શક્યતા, ગુજરાતના આ જિલ્લામાં પડશે વરસાદ
forecast in 10 districts : આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તેની વાત કરીએ તો, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 11,12 અને 13 તારીખમાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા
ખાસ સૂચના
12 થી 15 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો આવતીકાલથી કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે તેની અપડેટ તમને અમારા whatsapp ગ્રુપમાં મળી રહેશે. તેથી અમારા whatsapp ગ્રુપ ને ખાસ જોઈન કરી લેજો.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આવતીકાલે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની શક્યતા રહેલી છે.