આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ થઈ જાવ તૈયાર

WhatsApp Group Join Now

today Rain forecast : આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જે આગાહી નો રાઉન્ડ આજે થી શરૂ થવાનો છે. તો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તે જાણીશું…

Paresh Goswami

આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા

આજે 11 તારીખ ના રોજ 10 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાચો : 11,12 અને 13 તારીખમાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

આજે વલસાડ, તાપી, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની શક્યતા રહેલી છે. આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે સાથે આંધી તોફાન પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે. અમુક વિસ્તારમાં છુટા છવાયા ઝાપટા પડી શકે છે.

આ પણ વાચો : આગામી 24 કલાકમાં વરસાદની શક્યતા, ગુજરાતના આ જિલ્લામાં પડશે વરસાદ

અંબાલાલ પટેલ ની આગાહી

today Rain forecast : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના અનેક ભાગોમાં 106 ટકા વરસાદ જોવા મળી શકે છે. તેમજ રાજ્યમાં સરેરાશ 700 મીલીમીટર કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. મે મહિનાના અંતમાં અને જૂન ની શરૂઆતમાં અરબ સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. તેમજ બંગાળના ઉપસાગર માં 16 મે પછી હલચલ જોવા મળી શકે છે. તેમજ 24 મે સુધી અમદાવાદ નિકોબાર ટાપુ સુધી ચોમાસુ પહોંચી જવાની શક્યતા છે.

today Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?

આજે 11 તારીખ ના રોજ 10 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment