Rain forecast : ગુજરાતમાં ભારતીય હવામાન કેન્દ્રના લેટેસ્ટ બુલેટિન મુજબ, દાહોદ, મહિસાગર અને છોટા-ઉદેપુર તેમજ કચ્છ જિલ્લાઓમાં 22 માર્ચની સવારે 8:30 કલાક સુધી હળવા વરસાદની શક્યતા રહેલી છે.
જ્યારે બાકી ગુજરાતના વિસ્ત્રાઓમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. 22 માર્ચના રોજ સવારે 8:30 કલાક પછી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.
આ પણ વાચો : દેશી વિજ્ઞાનને આધારિત પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી
ભારતીય હવામાન કેન્દ્ર જણાવે છે કે, સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં હિટવેવની આગાહી છે. જેમાં પોરબંદર, ગીર સોમનાથ અને દીવ જેવા જિલ્લાઓમાં પ્રથમ દિવસે, જે આજે છે, ત્યાં હીટવેવની શક્યતા રહેલી છે.
22 માર્ચના રોજ ક્યાં વિસ્તારોમાં વરસાદ થશે?
Rain forecast : 22 માર્ચના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, મહિસાગર, છોટા-ઉદેપુર અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : ગુજરાતમાં માવઠાના શક્યતા? ગુજરાતમાં વાદળો છવાશે? પરેશ ગોસ્વામીની આગાહી
આ સાથે 22 માર્ચે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની શક્યતા છે; ગુજરાતના બાકીના વિસ્તારો અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
આગામી 5 દિવસ હવામાન કેવું રેશે?
ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે અગવડતાની સ્થિતિ છે. આગામી 5 દિવસ દરમિયાન પ્રવર્તે તેવી શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે અગવડતાની સ્થિતિ છે.