દેશી વિજ્ઞાનને આધારિત પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Paresh Goswami : પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે. તેની આગાહી દેશી વિજ્ઞાનને આધારિત કરી છે.

Paresh Goswami

પરેશ ગોસ્વામની દેશી વિજ્ઞાનને આધારિત આગાહી

 દિવાળીના બીજા દિવસે એટલે કે, બેસતા વર્ષથી વળી સુધી આકાશમાં જે કસ (કસ એટલે ચોમાસામાં વરસાદ થવા માટેના વાદળા ના ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે ભાગમાં કસ દેખાયો હોય તે ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ ઓછી રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાન ની વાત કરીને આજે વાદળો થાય છે. તેને પણ કસ ગણવાનો છે. હાલ વળી નજીક છે. ત્યારે આકાશ નો છેલ્લો રાઉન્ડ ગણવો.

આ પણ વાચો : ગુજરાતમાં માવઠાના શક્યતા? ગુજરાતમાં વાદળો છવાશે? પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામી એ વધુમાં કહ્યું કે, હોળી પછી જે કશ થશે તેને ચોમાસાના વરસાદના રૂપમાં ગણવું નહીં. પરંતુ હાલ જે કસ થાય છે. તે પ્રમાણે આગામી 225 દિવસ પછી એટલે કે, સાડા સાત મહિના પછી વરસાદ થવાની શક્યતા રહે. આ ગણતરી પ્રમાણે પરેશ ગોસ્વામી એ ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયામાં આ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત કહે છે કે, આમ જોવા જઈએ તો આ કસ ખૂબ જ અગત્યનો ગણવો. આવા એટલા માટે યાદ રાખવી પડશે કારણ કે, તે ચોમાસાના છેલ્લા રાઉન્ડના રૂપમાં સારો વરસાદ લાવી શકે છે. પરેશભાઈએ કહ્યું કે હાલના કસ પ્રમાણે નવરાત્રી પછી દિવાળી સુધીના સમયગાળામાં વરસાદ થઈ શકે છે.

આ પણ વાચો : બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ રાજ્યોમાં ભારે આગાહી, હવામાન વિભાગનું ભારે એલર્ટ જાહેર

આ વરસાદથી ભારે નુક્સાન થાય શકે!

Paresh Goswami જણાવે છે કે, આ સમયમાં જો વરસાદ થાય તો મગફળીનો લણણી નો સમય હોય કે પછી પાક ઉતારી લીધો હોય. તેના પર વરસાદની અસર થઈ શકે છે. આ દેશી વિજ્ઞાન આધારિત આગાહી પરેશ ગોસ્વામી એ કરી છે. હવે જે ખેડૂતો લાંબા ગાળાની એટલે કે 100, 120 કે 130 દિવસના મગફળીનો પાક લે છે. તેના પર આ કસના કારણે ચોક ઉભું થવાની શક્યતા છે. 2024 માં ખેડૂતોના પાથર પલાળવાની સંભાવનાઓ અને સંકેતો હાલના કસ પરથી જણાઈ રહ્યા છે. જોકે આ પ્રકારના વરસાદમાં ઘણા ફેરફારો પણ થતા હોય છે. તેવું પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે. આ સાથે તેમણે ટેકનોલોજી આધારિત ચોમાસું કેવું રહેશે? તેની આગાહી તેઓ પહેલા કરી ચૂક્યા છે.

આ પણ વાચો : આવી રહ્યું છે વાવાઝોડું: ગુજરાતમાં વિનાશ નહિવત, પણ ખુશીના સમાચાર લાવશે!

(વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું)

પરેશ ગોસ્વામી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચોમાસું 2024


પરેશ ગોસ્વામી એ વધુમાં કહ્યું કે, હોળી પછી જે કશ થશે તેને ચોમાસાના વરસાદના રૂપમાં ગણવું નહીં. પરંતુ હાલ જે કસ થાય છે. તે પ્રમાણે આગામી 225 દિવસ પછી એટલે કે, સાડા સાત મહિના પછી વરસાદ થવાની શક્યતા રહે. આ ગણતરી પ્રમાણે પરેશ ગોસ્વામી એ ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયામાં આ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment