Rain forecast : હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત, આગામી બે દિવસ પાટણ, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આંધી અને વંટોળની શક્યતા છે. આ દરમિયાન, 25 થી 30 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની નવી આગાહી
આ સાથે જ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે કે, 4 જૂનના દિવસે ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ દરમિયાન કચ્છમાં 35 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જેમાં સૌથી વધારે ભૂજમાં 38 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : 16 આની વર્ષ રહેશે! ચોમાસા દરમિયાન 50 થી 65 ઇંચ વરસાદ, જુલાઈમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભુકા કાઢશે
આ ઉપરાંત, 4 જૂનના દિવસે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આ દિવસે 42 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જણાવી દઈએ કે, હાલમાં જ ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં ભારે પવન ફૂકાશે!
Rain forecast : હવમન વિભાગે જણાવ્યા પ્રમાણે, આ 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ તાપમાન ડિક્રિસિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે 7 દિવસમાં 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.
આ પણ વાચો : વાવણીની તારીખ લખી લ્યો, પરેશ ગોસ્વામીએ કરી છે વાવણીની આગાહી
ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે
ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફુલાઈ શકે છે. તેમજ પવનની ગતિ 25 થી 30 કિમી રહેશે. વલ્લભવિદ્યાનગર 39.9 ડિગ્રી, વડોદરા 39.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફુંકાઈ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવમન વિભાગે જણાવ્યા પ્રમાણે, આ 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ તાપમાન ડિક્રિસિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે 7 દિવસમાં 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.