ગુજરાતમાં 15 દિવસ અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મેઘ તાંડવની આગાહી

WhatsApp Group Join Now

heavy rain forecast : જૂન મહિનાની શરૂઆત થતાંની સાથે જ ગુજરાતના હવામાનમાં કેવા-કેવા ફેરફાર થશે અને ચોમાસાનું આગમન ક્યારે થશે તથા ચોમાસું કેવું રહેશે? તે અંગે હવામાન નિષ્ણાત અંબાલલ પટેલે આગાહી વ્યકત કરી છે. તેમણે જૂન મહિનાના પ્રથમ 15 દિવસ દરમિયાન હવામાનમાં થનારા ફેરફારો અંગે પણ આગાહી વ્યક્ત કરી છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી – heavy rain forecast

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હાલમાં જૂન મહિનમાં IOD ન્યૂટ્રલ રહેવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગર પર હવામાનની સાનુકૂળતા ગણી શકાય નહીં. હજુ અલનીનોની અસર જોવા મળી રહી છે. એટલે દેશના વિવિધ ભાગોમાં આકરી ગરમી જોવા મળી રહી છે. ગરમીએ ઘણા વર્ષના રેકોર્ડ બ્રેક કર્યા છે. ગરમી વધારે રહે તો વાદળો વિખેરાય જાય પરંતુ હવે ધીરે ધીરે ઉપર લેવલના ભેજવાળા વાદળો એકત્રિત થવા લાગ્યા છે. હવે વાદળનો સમુહ બનશે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : 1 થી 7 તારીખમાં ક્યાં કયાં જિલ્લામાં કરાઈ આગાહી

7 થી 15 જૂનમાં ગાંજ વીજ સાથે વરસાદ – heavy rain forecast

heavy rain forecast : ચોમાસું કેરળમાં ધીમી ગતિએ આગળ વધ્યું છે. હવે ચોમાસું તામિલનાડુ વગેરે ભાગોમાં પ્રવેશ કરશે. દેશના પૂર્વ ભાગોમાં ચોમાસું આગળ વધ્યું અને 7 જૂન સુધીમાં દેશના પશ્ચિમ ભાગોમાં ચોમાસું આગળ વધવાની શક્યતા રહેલી છે. 7 થી 9 જૂનમાં મહારાષ્ટ્ર, ગોવા વગેરે ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાચો : જૂન મહિનામાં વાવાઝોડું થશે! અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

સાનુકૂળ સ્થિતિ હશે તો મુંબઈથી ચોમાસું આગળ વધી ગુજરાતના દક્ષિણ ભાગોમાં વરસાદની શક્યતા રહે. 7થી 15 જૂન આસપાસ ગુજરાતનાં ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, વચ્ચે ચોમાસું અટકી જવાની સ્થિતિ આવે તો કહી શકાય નહીં. હાલમાં IOD ન્યૂટ્રલ સ્થિતિ હોવા છતાં ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે.

આ પણ વાચો : વાવણીની તારીખ લખી લ્યો, પરેશ ગોસ્વામીએ કરી છે વાવણીની આગાહી

6 જૂન સુધીમાં વરસાદ

6 જૂન સુધીમાં ગુજરાતમાં ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રનો પ્રી મોન્સૂન વરસાદ થવાની શક્યતા રહેલી છે. આજથી 7 જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ કચ્છ સહિત અમુક વિસ્તારોમાં રહી શકે છે. આંઘી વંટોળનું પ્રમાણ વધુ જોવા મળશે. 7થી 15 જૂનમાં ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
7 થી 15 જૂનમાં ગાંજ વીજ સાથે વરસાદ

7 થી 9 જૂનમાં મહારાષ્ટ્ર, ગોવા વગેરે ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment