forecast by Ambalal Patel : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. આગાહીમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં આગામી 12 થી 17 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળશે. આ સાથે જ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટો જોવા મળશે.
ચક્રવાતની સર્જાવાની શક્યતા!
અંબાલાલ પટેલની આગાહી અનુસાર મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની પણ અસર જોવા મળી શકે છે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની પણ આગાહી વ્યકત કરાઇ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 96થી 104 ટકા વરસાદ પડવાનું અનુમાન જાહેર કરાયું છે.
આ પણ વાચો : આ 8 જિલ્લા સાવધાન : સતત ચાર દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
ગાજવીજ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવીટી થશે!
forecast by Ambalal Patel : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 થી 17 એપ્રિલ નાં સમય ગાળામાં ગુજરાતમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવીટી થવાની શક્યતા છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી જોવા મળી શકે છે.
આ પણ વાચો : એક પછી એક તીવ્ર માવઠાની પરેશ ગોસ્વામીની આગાહી
પ્રિ-મોન્સુન ઓક્ટિવીટીના કારણે હાલ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. 20 એપ્રિલ પછી મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની અસરના કારણે ચોમાસુ પ્રભાવિત થવાની શક્યતા છે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું છે કે, પ્રિ-મોન્સુન એકેટિવિટીના કારણે ગરમી ઘટવાની શક્યતા છે. 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોચવાની શક્યતા છે.
આ પણ વાચો : આજે ક્યાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો આજનું હવામાન
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, હિમાલયમાં ભારે બરફ વર્ષા થશે તો ચોમાસા પર અસર જોવા મળશે. અંબાલાલની આગાહી મુજબ 24મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલની આગાહી અનુસાર મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની પણ અસર જોવા મળી શકે છે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.