ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો સંભવીત રુટ વિશે – Storm will hit Gujarat? Learn about possible root causes

WhatsApp Group Join Now

ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો સંભવીત રુટ વિશે – Storm will hit Gujarat? Learn about possible root causes

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપરજોય નામ આપવામાં આવ્યું છે. તેની વાત કરવામાં આવે તો આજે ડિપ્રેશન બની 48 કલાકમાં ગમે ત્યારે વાવાઝોડામાં ફેરવાઇ જશે. અહીં નિરાશાજનક સમાચાર એ છે કે, આ વાવાઝોડુ જેટલું લક્ષદ્રીપ ટાપુ નજીક બન્યું હોત એટલું ગુજરાત માટે સારું રહે, પરંતુ સિસ્ટમ લાક્ષદ્રીપથી ઘણી દૂર સક્રિય થવા લાગી છે. એટલે હવે ગુજરાત પર વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા ખૂબ ઓછી છે. અને નિરાશાજનક સમાચાર એ ગણી શકાય કે જો વાવાઝોડુ ગુજરાતથી વધુ દૂરથી જશે તો ગુજરાત ને વરસાદ નો ફાયદો પણ ઓછો મળવાની શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાચો: અંબાલાલે જણાવ્યું કે ચોમાસું હજુ કેરળ કેમ નથી પહોંચ્યું અને આગામી દિવસોમાં શું ૫રીસ્થીતી સર્જાશે? 

બિપરજોયના સંભવિત રુટ (હજુ બે દિવસ કઈ રીતે મુવમેન્ટ કરે છે કેટલી ગતિ થી કરે છે પછી જ ફાઇનલ રૂટ નકકી થશે)

ઉપર જે બે ટ્રેક બતાવ્યા છે તે રીતે ડાયરકેટ ટર્ન કરીને ઓમાન જશે તો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે નહિ. પરંતુ બીજા રૂટ મુજબ રહેશે તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત લાગુ પડતા મધ્ય ગુજરાતને વરસાદના રાઉન્ડ ની શકયતા રહેશે. વરસાદ કેટલો ફાયદો આપે એ સિસ્ટમ કેટલી ગુજરાત નજીક પસાર થાય તેના પર રહેશે.

એક વાત નક્કી કે 10 જૂન અને 11 જૂનથી વાવાઝોડાની અસર હેઠળનો આ ચોમાસાનો પહેલો લોટરી રાઉન્ડ શરૂ થવાની શક્યતા રહેશે. એ લોટરી રાઉન્ડ કેવો રહે એ બે દિવસ પછી વાવાઝોડુ રૂટ પકડે પછી ખ્યાલ આવશે કે કેટલું નજીક થી નીકળવાની શકયતા છે. ને ગુજરાતમાં કેટલી વરસાદની શક્યતા રહે.

હજુ પણ વાવાઝોડાનો રૂટ સાવ ફાઇનલ નથી થયો અને અરબીસમુદ્રમાં બનતા વાવાઝોડા રસ્તામાં પોતાનો રૂટ બદલવા માટે જાણીતા છે. જે આપણે તૌકતે માં જોયું છે કે, પહેલા તે ગુજરાતની સાવ નજીક આવીને દિશા બદલવાનું હતું પરંતુ દિશા બદલ્યા વગર ગુજરાતમાં જ ત્રાટકી ગયું. એટલા માટે આ બીપરજોય વાવાઝોડા ને પણ હજુ બે દિવસ કઈ રીતે મુવમેન્ટ કરે છે કેટલી ગતિ થી કરે છે પછી જ ફાઇનલ રૂટ નકકી થશે. એટલે અપડેટ જોતા રહેજો

હાલ ગુજરાત માં ત્રાટકવાની શકયતા ખૂબ ઓછી થઈ ગઈ છે એટલે કોઈએ ગભરાવું નહિ.

આ પણ વાચો: ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? સાઈક્લોનનું પિક્ચર ક્લિયર થયું!

Storm will hit Gujarat? Know about possible root 

A cyclonic system is about to form in the Arabian Sea. This cyclonic system has been named Biperjoy. If we talk about it today, it will turn into a storm anytime within 48 hours. The disappointing news here is that the closer this cyclone would have been to Lakshadrip island the better it would have been for Gujarat, but the system has started to become active far away from Lakshadrip. So now there is very little chance of a storm hitting Gujarat. And the disappointing news is that if the cyclone moves further away from Gujarat, Gujarat is likely to get even less benefit of rain.

Biperjoy’s possible route (still two days to decide how it moves and how fast it moves)

If the two tracks shown above go to Oman by making a direct turn, there will be no round of rain in Gujarat. But if the second route is followed, Saurashtra Kutch and South Gujarat will have the possibility of a round of rain in central Gujarat. How beneficial the rains will be will depend on how close the system passes to Gujarat.

One thing is certain that from June 10 and June 11, the first lottery round of this monsoon under the impact of the cyclone is likely to start. How the lottery round will be will be realized after two days after the storm takes its route, how close it is possible to get out. How much rain is likely in Gujarat?

The track of the cyclone is still not finalized and cyclones in the Arabian Sea are known to change their track en route. As we have seen in Taukat, first it was supposed to change direction by coming very close to Gujarat but without changing direction it hit Gujarat itself. That’s why the final route will be determined only after how fast this Biperjoy storm moves for two more days. So keep watching for updates

Now the possibility of attack in Gujarat is very less so no one should panic

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Comments are closed.