રમણિકભાઇ વામજાની આગાહી : 2024નું ચોમાસું ટનાટન, 107 ટકા વરસાદનું અનુમાન
રમણિકભાઇ વામજાની આગાહી : હોળીની ઝાળ અને અંદર મુકવામાં આવતાં માટલાની ઘૂઘરી દાઝ્યા વગર સારી પાકી હોવાની વાત કરતાં રાજકોટનાં પડધરી તાલુકાનાં ગઢડા (નાગબાઇ) ગામેથી હરીભાઇ ટીંબડિયા કહે છે કે, વરસાદ બાબતે ચોમાસું સારૂ જવાના સંકેતો મળી રહયા છે. ઘણા ખેડૂત મિત્રોએ ચણાની તસવીરો મોકલી મહિના મુજબ વરસાદની સ્થિતિ જણાવી છે, એમાં શ્રાવણ મહિનામાં ઓછો … Read more