ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે? જાણો હવામાન વિભાગની આગાહી

rain will reduce

rain will reduce : રાજ્યના અનેક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ રહી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. આજે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા? હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં … Read more