કપાસના રેકોર્ડ બ્રેક ભાવ, જાણો કયા કયા કપાસની આવકો શરુ છે?

WhatsApp Group Join Now

કપાસના બજાર ભાવ

આજે કપાસના ભાવ : હાલ માર્ચ એન્ડીંગનું વેકેશન ચાલી રહયુ છે. તેના કારણે મોટા ભાગના માર્કેટ યાર્ડો બંઘ છે. પરંતુ અમુક બજારો શરુ છે અને ત્યા આવક પણ ચાલું છે. અમુક યાર્ડમાં કપાસની આવક નોંભાઇ છે. નીચે તેના ભાવ જણાવેલ છે.

જીરુના ભાવ

મહુવામાં કપાસના ભાવ 500 થી 1491 રૂપીયા ભાવ રહયો હતો. તળાજામાં કપાસના ભાવ 1100 થી 1518 રૂપીયા ભાવ રહયો હતો.

પાલીતાણામાં કપાસના ભાવ 1200 થી 1450 રૂપીયા ભાવ રહયો હતો. કપડવંજમાં કપાસના ભાવ 1100 થી 1200 રૂપીયા ભાવ રહયો હતો.

આ પણ વાચોં : માર્ચ એન્ડિંગના વેકેશન બાદ કપાસના ભાવ રૂ.2000ની સપાટીએ પહોંચશે?

અંજારમાં કપાસના ભાવ 1450 થી 1525 રૂપીયા ભાવ રહયો હતો.

માર્ચ એન્ડીંગના વેકેશન પછી ભાવ વધશે?

આજે કપાસના ભાવ : કપાસના વધેલા ભાવ છેલ્લા પખવાડિયામાં પ્રતિમણ 50 રૂપિયા નો ઘટાડો થયો છે. માર્ચ એન્ડિંગના વેકેશન પૂર્વે કપાસ બજારમાં નરમાઈનો માહોલ છવાયો છે. માર્ચ એન્ડિંગના વેકેશન પહેલા 1600 થી 1700 ની સપાટી સુધી સારા કપાસના ભાવ મળી રહ્યા હતા. ત્યારે ગોંડલમાં 9,820 મણ કપાસની આવક સામે 1101 થી 1571 રૂપિયા ભાવ નોંધાયો હતો. કપાસના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો ઘટિયા ભાવમાં સુધારો થવા બાબતે સારો ગયો છે. અડધો માર્ચ મહિનો કપાસની બજારો વધીને સ્ટેબલ થઈ ગઈ હતી. પરંતુ ફરી માર્ક નું ત્રીજું સપ્તાહમાં મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં રૂપિયા 1600ની સપાટીથી ભાવ વધ્યા હતા. તે હવે ફરી ઘટીને ૧૬૦૦ની સપાટીની અંદર સરકી ગયા છે.

આ પણ વાચો : ઘઉમાં રૂ.713 સાથે રેકોર્ડ બ્રેક સપાટીએ, જાણો આજના તમામ બજારોના ભાવ

માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલ્યા પછી કપાસ બજારને સપોર્ટ કરે એવા કોઈ નવા કારણની આપણે થોડી રાહ જોવી પડે, પણ હજુ કપાસના ભાવ 1900 થી 2000 ની સપાટીએ પોકે તેવા કોઈ કારણો દેખાતા નથી. અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનો કપાસ આવી ગયો છે. આધારકાર્ડ વિગતો મુજબ ગત વર્ષે આ સમયે 190 કપાસ બજારમાં આવ્યો હતો. તેથી સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનું બને એટલો કપાસ બજારમાં આવી ચૂક્યો છે.

કપાસના ભાવમાં ઊંચા મથાળેથી ઘટાડો આવ્યો છે. હાલ બજારા નો સીનારીઓ જોતા હજુભાવ ઘટવાની શક્યતા દેખાઈ રહ્યું છે.

આજે કપાસના ભાવ

કપાસના બજાર ભાવ (26/03/2024)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
મહુવા5001491
તળાજા11001518
પાલીતાણા12001450
કપડવંજ11001200
અંજાર14501525

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કપાસના ભાવ

મહુવામાં કપાસના ભાવ 500 થી 1491 રૂપીયા ભાવ રહયો હતો. તળાજામાં કપાસના ભાવ 1100 થી 1518 રૂપીયા ભાવ રહયો હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment