Today Gujarat Weather Forcast: આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી
Today Gujarat Weather Forcast : ગુજરાતમાં મેઘરાજાએ (Gujarat rain forecast) વરસાદમાં ફરીથી થોડી બ્રેક મારી હોય તેવું લાગી રહ્યુ છે. આજે હવામાન વિભાગ દ્વારા 6 દિવસની આગાહી કરવામાં આવી છે. તેમાં ક્યાંય ભારે વરસાદની શક્ આવી નથી. પરંતુ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે રાજ્યમાં કઇ કઇ જગ્યાએ વરસાદ વરસશે તે હવે આપણે જોઇએ.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?
આજે ગુજરાતના ડાાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાઓમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
આવતીકાલે ક્યાં આગાહી?
12મી તારીખે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાઓમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
13 તારીખની આગાહી
13મી તારીખે ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
14 તારીખની આગાહી
14મી તારીખે સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
15 તારીખની આગાહી
15મી તારીખે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
16 તારીખની આગાહી
16મી તારીખે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.