આજે 21 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં ખાબકશે વરસાદ!

Today heavy rain forecast : રાજ્યમાં મેઘરાજાએ ફરી મંડળ માંડ્યું છે. ગઈકાલે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાડો કયો છે. રાત્રી દરમિયાન પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ત્યારે આજે દિવસ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહી : 25 થી 30 તારીખમાં ભારે વરસાદની આગાહી! ક્યાં-કેટલો વરસાદ ખાબકશે?

આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી – Today heavy rain forecast

આજે હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા નાઉ ફોરકાસ્ટમાં 11 વાગ્યા સુધી 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ અને સુરતમાં છુટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બોટાદ, અમદવાદ, મહેસાણા, ગાંધીનગર, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં છુટા છવાય સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 26, 27 અને 28 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કયાં જિલ્લામાં આગાહી?

સાથે જ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાચો : આજે રાત્રે 5 જિલ્લા સાવધાન, જાણો ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી

આવતીકાલે અતિભારે વરસાદની આગાહી – Today heavy rain forecast

આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, સુરત, તાપી, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

Today heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

આજે હવામાન વિભાગ દ્વારા નાઉ ફોરકાસ્ટમાં 11 વાગ્યા સુધી 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment