આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, તારીખ 17/07/2023 – today Rain forecast

WhatsApp Group Join Now

આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી – today Rain forecast

આજે 17 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેલી છે. ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. તો ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાની પણ શક્યતા રહેલી છે

સૌ પ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કેટલાક સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાય ઝાપટાની પણ શક્યતા રહેલી છે.

દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં કેટલાક સ્થળે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારમાં સારો પણ વરસાદ પડી શકે, અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછેડા ઝાપટા ની પણ શક્યતા છે.

મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં હોવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. અમુક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.