30/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી – today Rain forecast

આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી – today Rain forecast

30/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી
#આજેક્યાંવરસાદ #આજેનીવરસાદઆગાહી #ક્યુંનક્ષત્ર #વરસાદઆગાહી #વાવાઝોડું #અંબાલાલ #અશોકપટેલ #આગાહી #weather #vishabd
https://vishabd.com/posts/today-forecast-of-rain-30-07-2023

આજે 30 તારીખ ના રોજ ગુજરાતમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગના વિસ્તારોમાં વરાબ જોવા મળશે.

સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં આજે છુટાછવાયા વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની પણ શક્યતા રહેલી છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે છુટાછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રમાં આજે વરપનો માહોલ રહેશે. અમુક વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે વરાપ જોવા મળશે.

Today, on 30th, light to scattered rain is being predicted in Gujarat. In which there is a possibility of light to moderate rain in some areas especially in South Gujarat, Central Gujarat and North Gujarat. Whereas today rain will be seen in most areas of Saurashtra and Kutch.

First of all, if we talk about South Gujarat, today there is a possibility of scattered rain in many areas of South Gujarat. There is also a possibility of light to moderate rain in some areas.

There is a possibility of scattered rain in the areas of Central Gujarat and North Gujarat today. Good rains can be seen especially in the areas of North Gujarat.

Today there will be a warm weather in Saurashtra. Some areas in which rain can be seen in Devbhoomi Dwarka, Porbandar, Junagadh, Gir Somnath, Amreli and Bhavnagar coastal areas. Rain will be seen in rest of Saurashtra today.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.