આજે આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશે

today Rain forecast : ગુજરાતમાં આજે પણ માવઠાની શક્યતા રહેલી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન શરૂ થયું હોવાથી આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

Paresh Goswami

આજે દિવસ દરમિયાન કયા કયા વિસ્તારમાં આગાહી?

આજે ગુજરાતમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, વડોદરા, ભાવનગર, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા રહેલી છે. આજે દિવસ દરમિયાન આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે.

આ પણ વાચો : આવતીકાલે આ 7 જિલ્લામાં આગાહી? જાણો હવામાન વિભાગની શું કરી આગાહી

અંબાલાલ પટેલની આગાહી

તો બીજી બાજુ જાણીતા હવામાનની નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 18 તારીખ સુધીમાં પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. કચ્છ, સુરત અને ઉતર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનના પડતો આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની સંભાવના છે.

આ પણ વાચો : 13, 14 અને 15 તારીખમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

today Rain forecast : તેમણે વધુમાં જણાવ્યું કે, દેશના કેટલાક ભાગોમાં 18 તારીખ સુધીમાં મોટો પલટો જોવા મળી શકે છે. આ પલટા ને કારણે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. જેના લીધે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં માવઠુ થઈ શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ધીમો તો ક્યાંક છાંટા પડી શકે છે.

today Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે દિવસ દરમિયાન કયા કયા વિસ્તારમાં આગાહી?

આજે ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, વડોદરા, ભાવનગર, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment