tomorrow Forecast : હવામાન વિભાગ દ્વારા આવતીકાલ માટે ઘણા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે સાથે રાજ્યમાં ગરમીમાંથી છુટકારો મળશે.
આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના બે જિલ્લામાં માવઠાની શક્યતા છે જેમાં ગીર સોમનાથ અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, છ જિલ્લામાં માવઠાની શક્યતા છે. જેમાં વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી માં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ દ્વારા ટીટોડીના ઈંડા પરથી ચોમાસાનો વરતારો, 4 મહિના ટનાટન ચોમાસુ
ગરમી માંથી રાહત મળશે!
tomorrow Forecast : હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાન રામશ્ર યાદવના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં બે દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો વધારો નોંધાશે. મહત્તમ તાપમાન ની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતમાં ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે.