વરસાદ નક્ષત્ર 2023 : કયુ નક્ષત્ર કયારે બેસે છે, કયુ વાહન છે

WhatsApp Group Join Now

વરસાદ નક્ષત્ર 2023 

આદ્રા નક્ષત્ર : સૂર્ય નારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 22-6-2023 ના રોજ ગુરૂવારે થશે. આદ્રા નક્ષત્રમાં તેમનું વાહન ધેટું છે. મિત્રો આ નક્ષત્ર સાંજે 5:49 મિનિટે બેસે છે.

પુનર્વસુ નક્ષત્ર : સૂર્ય નારાયણનો પુનર્વસુ નક્ષત્રમાં શુભકારી પ્રવેશ તારીખ 6-7-202૩ ના રોજ ગુરૂવારે થશે. આ નક્ષત્રમાં વાહન ગધેડાનું છે. સૂર્ય નારાયણ ભગવાન પુનર્વસુ નક્ષત્રમાં સાંજે 5:17 મિનિટને પ્રવેશ કરશે.

પુષ્ય નક્ષત્ર : સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં મંગલમય શુભમય પ્રવેશ તારીખ 20-7-2023 ના રોજ ગુરૂવારે થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન દેડકાનું છે. સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં શુભ પ્રવેશ સાંજે 4:57 મિનિટે થશે.

આશ્લેષા નક્ષત્ર : સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 3-8-2023 ના રોજ ગુરૂવારે થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન ભેંસનું છે. અને સૂર્યનારાયણ ભગવાન આશ્લેષા નક્ષત્રમાં બપોરે 3:53 મિનિટે પ્રવેશ કરશે.

મઘા નક્ષત્ર : સૂર્યનો મઘા નક્ષત્રમાં શુભકારી પ્રવેશ તારીખ 17-8-2023 ના રોજ ગુરુવારે  થશે. આ નક્ષત્ર દરમ્યાન વાહન ઘોડાનું છે. સૂર્યનારાયણ ભગવાનનો મઘા નક્ષત્રમાં પ્રવેશ બપોરે 01:33 મિનિટે થશે.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : સૂર્યનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 31-8-2023 ના રોજ ગુરુવારે થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન મોરનું છે. સૂર્યનારાયણ ભગવાન નો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ સવારે 09:33 મિનિટે થશે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર : સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 13-9-2023 ના રોજ બુધવારે થશે. આ નક્ષત્રમાં વાહન હાથીનું છે.

હસ્ત નક્ષત્ર : સૂર્યનો ભગવાનનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તારીખ 27-9-2023 ના રોજ બુધવારે થશે. આ નક્ષત્ર દરમ્યાન વાહન દેડકાનું છે.

ચિત્રા નક્ષત્ર : સૂર્યનો ચિત્રા નક્ષત્રમાં મંગલમય પ્રવેશ તારીખ 11-10-2022 ના રોજ બુધવારે  થશે. ચિત્રા નક્ષત્રમાં વાહન ઉંદરનું છે.સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ સવારે 8:00 મિનિટે કરશે. આ વરસાદનું છેલ્લું નક્ષત્ર ગણાય છે.

સ્વાતિ નક્ષત્ર : સૂર્યનો સ્વાતિ નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 24/10/2023 ના મંગળવારના રોજ થશે. સ્વાતિ નક્ષત્રમાં વાહન ઘોડાનું છે. સૂર્યનો સ્વાતિ નક્ષત્રમાં સાંજે 06:27 મિનિટે પ્રવેશ થશે.

ટીટોડીના ઇંડા પરથી વરસાદનો વર્તારો, ખેડૂતો આવનાર વર્ષ કેવું આવશે? જાણો આ વર્ષે કેવો વરસાદ રેશે

આ માહીતી આ સાઇટ પરથી અનુસરવામાં આવેલ છે : https://weathertv.in/nakshatraa-ni-yadi-2023/ 

In English

varsad nakshatraa 2023

Adra Nakshatra : Surya Narayan will enter Adra Nakshatra on 22-6-2023 on Thursday. His vehicle is Dheta in Adra Nakshatra. Friends this Nakshatra sits at 5:49 PM.

Punarvasu Nakshatra : Surya Narayan’s auspicious entry into Punarvasu Nakshatra will take place on Thursday 6-7-2023. In this Nakshatra, the vehicle is that of a donkey. Surya Narayana will enter Lord Punarvasu Nakshatra at 5:17 PM.

Pushya Nakshatra: Sun’s auspicious entry into Pushya Nakshatra will take place on Thursday 20-7-2023. During this Nakshatra the vehicle is that of frog. Sun’s auspicious entry into Pushya Nakshatra will take place at 4:57 PM.

Ashlesha Nakshatra: Sun’s auspicious entry into Ashlesha Nakshatra will take place on Thursday 3-8-2023. During this nakshatra the vehicle is buffalo. And Suryanarayana Bhagwan will enter Ashlesha Nakshatra at 3:53 PM.

Magha Nakshatra : Sun’s auspicious entry into Magha Nakshatra will take place on Thursday 17-8-2023. During this nakshatra the vehicle is horse. Lord Suryanarayana will enter Magha Nakshatra at 01:33 PM.

Purva Falguni Nakshatra : Sun’s entry into Purva Falguni Nakshatra will take place on Thursday 31-8-2023. During this Nakshatra the vehicle is that of Peacock. Lord Suryanarayana will enter Purva Falguni Nakshatra at 09:33 AM.

Uttara Falguni Nakshatra : Sun will enter Uttara Falguni Nakshatra on Wednesday 13-9-2023. In this Nakshatra the vehicle is elephant.

Hasta Nakshatra : Sun’s entry into God’s Hasta Nakshatra will take place on Wednesday 27-9-2023. During this Nakshatra the vehicle is that of frog.

Chitra Nakshatra : Sun’s auspicious entry into Chitra Nakshatra will take place on Wednesday 11-10-2022. Vehicle in Chitra Nakshatra is Rat. Sun will enter Chitra Nakshatra at 8:00 AM. This is considered the last Nakshatra of rain.

Swati Nakshatra : Sun’s auspicious entry into Swati Nakshatra will take place on Tuesday 24/10/2023. In Swati Nakshatra the vehicle is horse. Sun will enter Swati Nakshatra at 06:27 PM.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.