7 થી 11 તારીખમાં ભારે વરસાદની ચેતવણી, વીજળીના કડાકા સાથે વરસાદ ત્રાટકશે!

WhatsApp Group Join Now

Warning of heavy rain : આગ ઊગળતી ચાલી રહેલી હીટવેવ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પૂર્વ ભારતમાં ગરમીનાં મોજામાં આજથી ઘટાડો થઈ શકે છે. તે જ સમયે, દેશના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં 7 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Paresh Goswami

6 અને 7 તારીખમાં ક્યાં ક્યાં આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત આંધી અને વીજળીના ચમકારા સાથે વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં 6 મે ના રોજ આસામ, મેઘાલયમાં વરસાદની શક્યતા છે. 7 મેના રોજ નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : 6 થી 8 તારીખમાં વરસાદ થશે? વારંવાર કાળી આંધી આવશે: અંબાલાલની આગાહી

દેશના દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો, તામિલનાડુ, કરાઈકલ, કેરળ, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, પુડુચેરી, માહે, રાયલસીમા, તેલંગાણામાં આગામી 5 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : અંબાલાલે ગુજરાતમાં ચોમાસાની તારીખો જણાવી તો પરેશ ગોસ્વામીએ એક નવી આગાહી કરી

7 થી 11 તારીખમાં ભારે વરસાદની ચેતવણી

Warning of heavy rain : ઉત્તર ભારતના વિસ્તારોની વાત કરીએ તો 9 મેથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં આજે હળવો વરસાદ થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 6 થી 8 મેના રોજ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તે જ સમયે, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં 9 થી 11 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં 7 થી 11 મે સુધી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. યુપીમાં પાંચ દિવસ સુધી ભારે પવનની પણ આગાહી વ્યકત કરવામાં આવી છે.

Warning of heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
6 અને 7 તારીખમાં ક્યાં ક્યાં આગાહી?

7 મેના રોજ નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment