એપ્રિલ અને મેમાં હવામાનમાં શું નવું થશે? પરેશ ગોસ્વામીની આગાહી

WhatsApp Group Join Now

Predictions of Paresh Goswami : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ચાલુ મહિનામાં અને આગામી મહિના દરમિયાન હવામાનમાં અસ્થિરતા રહેવાની આગાહી કરી છે. અંગદજાડતા ઉનાળાની સાથે માવઠાની આગાહી પણ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તેમણે ખેડૂતોને મદદરુપ થાય તેવી માહિતી પણ આ આગાહી દરમિયાન આપી છે. આંધી-વંટોળ સાથે પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે, અહીં તેમણે ઉનાળા દરમિયાન ભારે ગરમી અને તાપમાન કેવું રહેશે, તે અંગેની પણ માહિતી આપી છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ એપ્રિલ મહિનાના મધ્યમાં ઉનાળા વચ્ચે ભારે માવઠાનો માહોલ બનવાની શક્યતા વ્યક્ત કરી છે. માવઠું ગયા પછી ફરી એકવાર રાજ્યમાં ગરમીનો મારો શરુ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 16 એપ્રિલે માવઠું પૂર્ણ થયા પછી ઉનાળાની દેહ દાજાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી રહી છે. એપ્રિલના અંતમાં ભયંકર ગરમી પડવાની શક્યતા પણ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આકરી ગરમી દરમિયાન પશુ-પક્ષીઓની પણ ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાચો : ત્રણ દિવસ આ 2 જિલ્લામાં ભારે માવઠું? જાણો બીજા ક્યાં કયા જિલ્લામાં આગાહી

21 થી 30 એપ્રિલમાં તાપમાનમાં મોટો ફેરફાર

Predictions of Paresh Goswami : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, 21થી 30 એપ્રિલ દરમિયાન ફરી એકવાર તાપમાન ઊંચું જવાની શક્યતા છે. આ તારીખો દરમિયાન આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર જાય તેવી શક્યતાઓ રહેલી છે.

આ પણ વાચો : આ 9 જિલ્લા તૈયાર રહે, અંબાલાલ અને હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

એપ્રિલ મહિના દરમિયાન આકરી ગરમી રહેવાની શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરવામાં આવી છે. તેઓ કહે છે કે, પાછલા વર્ષે ગરમીનું જોર ઓછું જોવા મળ્યું હતું, આ વર્ષે શિયાળો એકંદરે નબળો રહ્યો છે, શિયાળો સામાન્ય કરતા વધારે ગરમ રહ્યો છે. પરંતુ હવે ઉનાળામાં હીટવેવના આકરા રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે.

મે મહિનામાં શું થશે?

મે મહિના દરમિયાન અમુક દિવસો દરમિયાન આકરી ગરમી રહેશે અને તે પછી પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળી શકે છે. આ વર્ષે મેમાં દર વર્ષની સરખામણીમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી વધુ જોવા મળે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા વ્યકત કરાઇ છે. અલનીનોની અસર પણ હવામાન પર જોવા મળી શકે છે.

Predictions of Paresh Goswami

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
પ્રી-મોન્સુન એક્ટિવિટી

મે મહિના દરમિયાન અમુક દિવસો દરમિયાન આકરી ગરમી રહેશે અને તે પછી પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળી શકે છે. આ વર્ષે મેમાં દર વર્ષની સરખામણીમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી વધુ જોવા મળે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા વ્યકત કરાઇ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment