અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી : આગામી એપ્રિલ અને મે મહિનામાં હવામાનની અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગહી કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
12 થી 15માં શું થશે?
જેમાં 12 એપ્રિલથી થી 15 એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થવાની આગાહી આપી છે.
આ પણ વાચો : ગુજરાતમાં આંધી, ગાજવીજ અને તોફાનની આગાહી, અંબાલાલ પટેલની ભયાનક આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો જોવા મળશે. તેમજ ગુજરાતમાં 20 મે બાદ ગરમીનું જોર વધુ જોવા મળશે. જેના સાથે જ ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા વારંવાર પડશે. આ કારણે ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
જ્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંગે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 12 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.
આ પણ વાચો : એપ્રિલ અને મેમાં હવામાનમાં શું નવું થશે? પરેશ ગોસ્વામીની આગાહી
ઉનાળો કેવો રહેશે?
અંબાલાલ પટેલની આગાહી : ઉનાળામાં ગરમી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં પવનની ગતિ પણ તેજ જોવા મળશે. જેના સાથે જ રાજ્યમાં 20 મે બાદ ગરમીનું જોર વધવાનું શક્યતા છે. જેના કારણે ગરમી લોકોએ શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. જેના સાથે જ એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો જોવા મળશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
જેમાં 12 એપ્રિલથી થી 15 એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થવાની આગાહી આપી છે.