આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Heavy rain forecast : આજે રાત્રે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ત્યારે રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

Paresh Goswami

આજે રાત્રે ક્યાં કયા વરસાદની શક્યતા?

Heavy rain forecast : આજે રાત્રે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ અને દાહોદમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે આ 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આવતી કાલે પણ ભારે વરસાદની આગાહી – Heavy rain forecast

આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તેમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

Heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે ક્યાં કયા વરસાદની શક્યતા?

આજે રાત્રે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ અને દાહોદમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment